પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૭
અખેગીતા.

અખેગીતા. માટું સામર્થ્ય મહાપ્રભુનું, વણુ ચલાવ્યું ચળ વળે, જેમ સૂર્યવડે સર્વ કામ ચાલે, પણ કિરણ કેમાંહે નવ ભળે. હે અખા એ મર્મ માટા, એમ સમને અનતને, એમ સમજેથી સ્વેજ થઈએ, જે સેવા હરિ ગુરુ સંતને પદ ૬ હું-રાગ મલાર. મર્મ માટા પરબ્રહ્મના, રસનાએ નાવે; શબ્દવેધી સુરતા ખરા, તેને એ લક્ષે આવે. મર્યં જેણે સ્થલ કાઇએ નથી, તેણે સ્થલ તે સ્વામી; ધ્યાતા ન રહે શેષ જે, તેણે વસ્તુ પામી. શબ્દ વિના સહ સદા, વેત્તા વિના વે'વું; જાણે કે સંત સીધી કળા, આકાશે વસવું. ગુરુ શિષ્ય વિનાની સત્તા, જો સુધા શિષ્ય પ્રીછે; તે સદ્ગુરુ કહી શકે, જે ગુરુપણું નવ છે. જે વાચા બેલે અવાસ્થ્યને, તે તે વાચા ન હૈાય; સ્વસવેદ જાણે અખા, જો ગુરુગમ હાય. કડવું ૨૫ મું-રાગ ધન્યાશ્રી. મમ ર મર્મ. મર્મ Y મર્મ. પ હવે કહ્યું માટે પરબ્રહ્મ ભેદજી, જેણે કરી હાયચૈતના ઉચ્છેદજી, જેને કહે અગમ અગાચર વેદજી, તે પદ જાણે સ્વસંવેદ્યજી. પૂર્વછાયા. ૧૦ સ્વસંવેદ્ય તે પદ સદા, આપે લહું તે આપને, જેમ ધવતા અગ્નિ હેાય અચાનક, તે ધરે શિખા તેજ તાપને. તેને બૈત્ય જવાલા અતિ ણી, દીસે જાજવલ્યમાન; તે ફૂટકીને મારા, તેણે કાચું રૂપ નિદાન. પક્ષા વિષે એમ જાશે!, બટ ધ રહ્યો સમાય; જેમ છે કાઇ પાષાણુ માંય, તે દેહુ સાથેથે જાય. ડિ ધવતા ધાખે ભર્યો, તે શૂન્યવાદીના વાદ; ધૂમ્ર ભર્યો અતિ શ્રૃંખળા, તે ચાલ્યેા જાય અનાદ. કાઇ માડ઼ે કૃશાનુ નેહે, કરે તે ઘેર અંધાર; દ્વારનાં દલથી ટળ્યા, અને ઝળક્યા નહિ લગાર. ૩ ૫૧૭