પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૯
અખો.

અખેગીતા. કડવું ૩૮ મું. એ અનતને ખાÛી ન જાયજી, મહત્તા નાવે વાણી માથજી; વચન ન લાગે તે કેમ કહેવાયજી, મહા ચૈતન્ય ધન નહિ મન ક્રાયજી. પૂર્વછાયા. કાયા મન કાણુ કહે તેહને, જિહાં કહુછુહાર કહેવું નથી; ધાÒ તે શું શાથકી, જિહાં ગ્રહણહારે ગ્રહ્યું નથી. દૂર નિકટ તે શાથકી, જે મધ્યે પદારથ નહિ શેા; સદા નિરંતર છેજ સરખા, વસ્તુ વિચારે એ અશો. પૂરણ બ્રહ્મ પુરી રહ્યો છે, જગત્ નથી નિરધાર; પરઠણુહાર વિના પરડવું નથી, નહિ વિચાર ને વિચાર. ચક્રતીત ચિંતન્યે શકે, ભાઈ રહે તે અમદ વસ્ત; અતુલ આશય અનંત મોટા, જિહાં નહિ ઉદ્દે ને અસ્ત. ઉદ્દે અસ્ત તા બ્રહ્માંડમાંહૈ, દિનકરવડે દિન રાસ; દિન રાત્ય કરી કાલ માપના, મરણુ જીવ ન બહુ ભાત્ય. એ સ્થૂલ ભાગ બ્રહ્માંડમાંડુ, ચૌદ લાક કરી નૃત્ય; અનિર્વચનીય ત્યાં વાણી ન પહોંચે, નહિ તિહાં સંસત્ય. સ્વતંત્ર સ્વામી સા, તિહાં જેમ છે તેમનું તેમ; થયું ગયું કાંઈએ નથી, સહુને જ એ છે એમ, આપાપર ‘કાએ નથી, નથી જીવાજીવ વિગ્રહ કશે; પૂર્વ પશ્ચિમ નથી કહેવા, ભાઈ વસ્તુ વિચારે એ અશે. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા વિના, જેમનું તેમ સદાય; અપૂરની પૂરભુતા, વેત્તા વેદ વિનાય. કહે અખા બ્રહ્મ અનિર્વચનીય, વચન નહિ અનંતને; અક્ષરાતીત આનંદ પની, ગમ્ય છે મહંતને. કડવું ૩૯ મું. સંત સયાણા મહા પદ જાણેજી, તે આપ દેખે અન્ય ન વખાણુજી; આપ મણુચવ્યું તે પ્રમાણે, ગુણ નિર્ગુણુને ઉરમાં નાગ્રેજી. પૂર્વેછાયા. તે, જેસમ તત્ર સમજ્યા સહી; શાના, રજી નહીં તે સ્યા અહી. ચુક્ષુ નિર્ગુણુ કાંઇએ ના પ્રાયે નહીં તેને પરાભવ પરફ { 19 - ૧૧