પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
હિડોળો..

હિંડાળા. અખળા અંગે અખર આપે, સણુગઢડામાં જોએ રે; ભમરી દેતા ભામિનીને ભાવે, વહાલાનું મન માહે રે. નરસૈંયા માનો અંગે, કૃમ્બ્યુલીલા ગુણુ ગામે રે; સુરનર મુનીજન કુસુમ વધાવે, દેવ દુંદુભી વાએ રે. પદ્મ ૬૩ મું. ધન ધન રે અવનીની શાભા, જાહાં સુંદીર વર મહાલે રે; ધન ધન રે હીંડાળે હિંચે, ગોપી ધુમણુ બાલે રે. ધન ધન રે એ જમલા જોડે, કંઠે ખાંડેલડી વાળી રે; માન ધરી મરકલડું કરી રહી, વહાલાનું વદન નિહાળી રે. ધન ધન રે વિધવિધનાં વાજા, ઉપર અખર ગાજે રે; ધન ધન રે નાચતા રંગે, ઝાઝર નેપુર વાજે રે. ધન ધન રે જમુનાને તીરે, માર મધુરા બાલે રે; ધન ધન રે ગોકુલની નારી, નહી કા અને તાલે રે. નરસૈંયાની રસનાએ રસ 1, કહ્યુાએ આવ્યા રે; પુલ્યા અંગે મનમાં મહાલ્યા, હરીલીલાએ મન ભાગ્યેા રે. પદ૬૪ મું. હીડાળે શામલીએ શામા, હ્રૌંચતાં મન હીસે રે, નીલામ્બર પીતામ્બર ઝલકે, શાલાસુંદીર દીસે રે. માનુનીઓ મન માદ જ આશે, જેમ જેમ જીવન તીરે; આનંદે આગળ આવીને, ધુમણુડી બાલંતી રે. વાંસલડી વહાલા જે વાએ, તેમ તેમ નાચે વાદે રે; નાદ નવા વિધવિધના વાગે, ગાએ તે સરુએ સાદે રે. શૃંગારે શાભંતી શામા, (સર્વે) ઉપર હાર હુલાવે રે; તેપુર નાદ ધુધરડી ધમકે, તરુણી તાન મેલાવે રે. લતા કુસુમની ઉપર આવી, સંગે સરખી સાહે રે; વૃંદાવન રળીઆમણું ત્યાં, પરિમલ પૂરણુ બહુકે રે. સુરિનર મુનિજન અતિ આનંદ્યા, પુષ્પ વૃષ્ટી થાએ રે; નરસૈંયા ત્યાં નિર્મલ કીધા, હરખી હરિગુણુ ગાએ રે. પદ ૬૫ મું. જીવતી જીવનસ, હીંડાળે હીચંતાં રે; કંઠે વળગી, કામની ગેલ કરતાં ધન ધન રે શામળીને ધુમણુ. ધુમણુ. ધન. ધન. ધન. . ન. હીં. હી. હી. હી. હી. ધન.