પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૪
નિષ્કુલાનદ..

૧૪૪ નિષ્કુલાનદ. ુપથ વસ્તુ કે દી નહીં દિયે, ખાવા તે ખાટે મસે કરી; નિષ્કુલાનંદ એમ નિજ જનની, સાહે કરે છે શ્રીહરી. કડવું ૨ માં. આગે અનેક થયા હરીજનજી, તેને શ્રાવ્યાં બહુ વિજૈનજી; સમજી વિચારી કર્યા ઉલ્લંધનજી, ભાવશું ભજ્યા શ્રીભગવંનજી. ઢાળ ૧૦ ભજ્યા ભગવાન ભાષણું, સખત કરી શીર સાટ; લાલચ મેલી આ લાક સુખની, લીધી અલૌકિ વાટ. તે ભક્ત પ્રહ્લાદ પરમાણિયે, જાણિયે જદુ જનક જેદેવ; વિભિષણ અગ્નિષ માદી, ભજ્યા હરી તજી ખીજી ટેવ. શિખી વળી સુધન્વા, ઋભુ ને કૃતિદેવ કહીએ; નળ મુદ્ગળ મારધ્વજ, હરિશ્ચંદ્ર હરીજન લઈયે. શુક નારદ ને સનકાદિક, જડભર્ત જાજી જાણિયે; અરુણી વળી ઉપમન્યુ, ખરા ખપવાળા એ વખાણિયે. ઉડ્ડવિચારી અંતરમાં, જાણી લીધું જેમ છે તેમ; ખાટ થાડી ને ખાટ ઘણી, એ મારગે ચલાય કેમ. અપ સુખ સંસારનું તેમાં, દુઃખના નહિ પાર; જેમ આંખે ખાયે જંતુર નર, તેમાં નાવે સુખ નિવાર. એવું સુખ જોઈ આ જગતનું, જેનું માન્યું નહીં કયાં મન; તજ્યું સુખ ત્રિયા તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન, મેટમાં દુ:ખને મટાડવા, સી કમર રડાઈ કરી; તિયે કે જઈએ છવથી, પણ એ દુઃખમાં નાવીએ રી. એવા મામહ જેણે આર્યો, કરી અંતરે ઉંડા વિચાર; નિષ્કુલાનંદ એવા જનની, શ્રીઠુરી કરે છે સાર. કડવું ૩ શુભ મતી સુણા સહુ સુખની વાતજી, હરી ભજતાં રહેવું રાજી રળિયાતજી; સુખ દુઃખ આવે તે તેમાં દિન રાતજી,ઢાઇ કચવાઈ ન થાય કળિયાતજી, ૧ ઢાળ. કળિયાત ન થાયે ક્રાઇ દિને, રહે મનમાંય તે મર્ગન; દુ:ખ પડતાં આ દેહને, દિલગીર ન થાય ક્રાઇ દીન. ૩ છ ૧.