પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૫
ધીરજાખ્યાન.

૩૧ ધીરજાખ્યાન. વષ્ણુ તેની વિષત માંડે, વળી ધરવી અંતરે ધીરને; સદાય ન હાય સરખું, ડ્રાય સુખ દુ:ખ શરીરને તેમાં કાયરતા કાર કરી, હયે હિમ્મત રુડી રાખવી; માળી વાતને સુખથી, વળી ભૂી પશુ નવ લાખવી. જેમ થી જીવે શરીરના, ધા ઘણા લાગેલ લાવ; તેમ તેમ મલાય મનમાં, વળી સૂણે નાખે તાવ. ઘણું દુ:ખે મુખ ઉજળું, રહે શૂરવિરનું સદાય; અલ્પ દુ:ખે અણુાસરા, રાત દિવસ રહે હૃદયામાંય. મુખથી મોટી વારતા, કષ્ટ સહ્યાવિના ન કહેવાય; ભીડ પડ્યામાં ભળ્યે નથી, ત્યાં સુધી જપ્ય ન જાય. શૂરા સંતનું સમ્મુ કહિયે, તન ઉપર એક તાન; આ મરે, આ સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન, સંકટના સમુહ માંહે, દિલે દિનતા આણે નહીં; ચડ્યો રહે કે ચિત્તમાં, તેને સમ વિષમ ગણુતી સહી. પૃચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે શ્રીધનશામ; નિષ્કુલાનંદ એ ભક્ત કહિયે, નારાયના નિષ્કામ. કડવું ૪ શું જેનાં કસાણાં સાટીમાં તનજી, તે તે થયા નર નિરવિધનજી; સુખ દુઃખ પક્ષે ન મુઝાય મનજી, કાચું માને સહ્યું કસી વીનજી. ૧ ઢાળ કાચું માને *સણીવિના, સૌંધાણું માને છે સાર; કરી ન થાયે ફેરવણી, એવા ઉંડે ઉરે વિચાર. જેમ કુંભાર સે વૃત્તિકા, વળી કાઇને સૈ સુતાર; દરછ કસ દુકુલને, હુને કસે છે લુહાર. જેમ શીલાટ શિલાને ક્રસી કરી, વળી હું આણે તેમાં રૂપ; એમ કસાય છે જન હરીના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ. જાણા જેમ રોાખાય છે. સુવણું, તે કનક કુંદન થાય છે; રૂડી રીતે રૂપું શૈધતાં, જાણે ચાખી ચાંદી કહેવાય છે. પરંગ ને ડાપણું, મૂલ તેલમાં વધુ વળી; તે શાભ્યાથી સહુ સમળે, વધી કીમત સુધી, 3 19 . ૧૦ ક ૧૪૫