પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
બાળલીલા..

બાળલીલા. ધન ધન રે જમુના જલ ઉલટચૈ, ત્રિવિધ પવનત્યાં વાએ રે; કુસુમ વધારે ધાઈ સમીપે, પરીમલ પૂર આવે રે. સુરી નર ઉપર કુસુમ વધાવે, ખાલે જેજેકાર રે; નરસૈંયા ત્યા નયન સલ કરી, નિરખે કૃવિહાર રે. પદ્મ ૬૮ મું. ન. ન. અદ્ભુત શાજા રે, હરિના હીંડાળાની રે, મેતા નરસિહથી વીં નવ જાય; વિશ્વકર્માએ રે, ચીને આરેપિયા, કુંજ ભાવનની માંગ. ભારે અતિ દાંડી રે હુમ જડાવની રે, ઝલકે ઝગમગ હીરા જ્યેાત; રાધા ને માધવ રે, હીંચ રસ ભર્યા રે, રવિ શશ કાટી કામ ઉદ્યોત. ઘુમીને વાળે રે, સખી સાહેલડી ૐ, પ્રેમે પ્રપુલ્લિત અંગ; સ્વપ્ન ન આવે રે, જાગી મુનિ જેને રે, તેને હું પામી છું સંગ. મેધની ઘટા રે, ગૂગનાં શાભતી રે, ખિચ બિચ ચક્ર વીજ; ભણે નરસૈયા થૈ, હીડાળા અભિનવા રે, ભુલ્યા વ્રજવાસી નીજ. ભાળલીલા. પદ્મ ૬૯ મું–રાગ કેદારો ચચરી નંદનું આંગણું પરમરળીયામણું, સદાએ સાહામણું કૃષ્ણે કીધુ; માના વૈકુંઠ કૈલાસ બ્રહ્માસન, ઇંદ્રગ્માસનથી અધિક સીધુ, નંદનું સકળ તીરથ વસે વાસ જાહાંવિઠ્ઠલા, ઇશ અજ ઇંદ્ર ને દેવ સધળા; ભક્ત વિષ્ણુ ભૂધરા વશ કાને નહિં એકથી એક અધીક સબળા, નંદનું. માત ઉભાં રહે નાથનું નયણુ હસે, ભક્ત વહાલા વસે પ્રેમ પ્રીતે; નરસૈંઆચા સ્વામિનંદને આંગણે, બાળલીલા રચી અણી રીતે. નાનું. પદ્મ ૭૦ મું. ૪૧ મ મ. મ. અ. આવડી રાઢ શી વિશ્વા તુજને, ગગનથી ઈંદુ ક્રમ આપું માણી; કુંવર કાંઈ નવ લહે, વાત આવીનવી કહે, નાહે કાંઇ ઢાપરું ગાળ ધાણી. માવડી. આંખે આંસુ ઢળે, ઇંદુ દેખી ચળે, ટળવળે મા ને માન માગે; રતુ રહે રાતા તું રે જોતા ઘણું, રમને રમકડાં છે જે આગે. આવડી. ઈંદુ થયે અસ્તને રહેનહિ રાખી, દધિસુત પ્રગટ કરી આણી આપે; નરસાચા સ્વામિ માંખણે ભેાળવ્યા, સકળ વૈભવ તણા બંધ કાપે. આવડી.