પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૫
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. એની જેવી વળી આપણે, ભલી ભાતે ખાંધીએ ભેટ; ત્યારે પ્રસન્ન જનપુર પ્રભુ, ન થાય કેમ મૈંટ. હિમ્મત બેઈ હરીજનની, રહે છે હાજરાહજ્જૂર; પણ ભાંગે મને ભકિત કરે, તેથી શ્રીહરી રહે દૂર. સાચાને સોંઘા ઘણા છે, નથી માત્રા થયા મહારાજ; ખાટાને ન જડે ખાળતાં, તે દીન કે વળી આજ. માટે સર મૂકી કરી, થા નિષ્કુલાનંદ નક્કી કહે છે તે, ખરા હરીના દાસ; દાસ પાસ અવિનાશ. કડવું ૧૬ મું. વળી કહુ વર્ણવી ધ્રુવની વાત, શીત ઉષ્ણુ સહે છે તેમાં ન થાય કાઇ કાળે કળિયાતજી, કરવા હરીને રાજી ઢાળ. રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે. શરીર; અડગ ઉભા એક પગપર, ધારી મને દૃઢ વીર. રાજ ગડા પાડા હરણાં, સસા સેમર સુરા ગાયે; આવે એવાં વળી દુઃખ દેવા, પણ બીહે ના મન માંયે. મૃધ્ધ ગીધ ચીલ ચીબડી, કાકરી સુન્નરી કપાત; ભ્રમર તમર ખાલે ટીટાં, ઠામ ડામ દમઢે ખદ્યોત. એક એકથી અધિક પાપી, પાડે ભજનમાં ભંગ; તેય ધ્રુવજી નથી જતા, ખરી ધીરજ કરી દૃઢ અંગ. ખાન પાનની ખબર નથી, નથી કરતા નિદ્રા નયણું, ભજે ભગવાનને, વારંવાર વયણે. 19 શ્વાસ સે સમરે, સુખદાઇ શ્રીધનશ્યામ; પળ એક પામતા નથી, એઠુ ભજનથી વિરામ. તનને રાખ્યું છે તાપમાં, મન રાખ્યું છે મહા પ્રભુમાંય, તેહ વિના તન મન બીજે નથી, ખિયું કહું કયાંય. નઈ તપ એ જનનું, ખાળપણુનું બહુ પેર; માનવ દાનવ દેવતાને, કહેા ક્રમ નાવે મનમાં મેહેર. વિષ્ણુ તેને ત્રિલેકીને, રીઝયા અતિ નિષ્કુલાનંદ હે નાથજી, પૃચ્છા દેવા પુરણ પ્રાપતી. રમપતિ; 2 ૯ ને રાતજી; રળિયાત. ૧ ૧૦ 19 . ૧૦ પક્ષ