પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૬
નિષ્કુલાનદ.

પ નિષ્કુલાનંદ. ′૦૦૨ ૫૬ ૪ શું-રાગ સમગ્રી. પુછ્યાં અટલ પદ આપવા, અલખેલા અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માંગેા માંગા મુજ પાસ. Yo q ધવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી ખીજું શુ માગવું, દીન દુઃખના ગયા. અખંડ રહે મારે અંતરે, પ્રભુ આવાના આવા; મોટું બંધન છે. માયાતણું, તેમાં ન દેશા બંધાવા. Ú૦૩ એમ ધ્રુવજી જ્યારે ઉચર્યાં, લાગ્યું સારું શ્યામને; નિષ્કુલાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ૪૦ ૪ કડવું ૧૭ મું-રાગ ધન્યાશ્રી. હરી ભજવા હર્ષ હાય હઈએજી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈએ; એથી આ તિએ ન રહીએ”, પરમ પદને પામીએ તર્લીએજી. ૧ નિરધાર. પર પદને પામીએ, વામીએ સર્વ વિકાર; કાચાં સાચાં સુખને, ન પામે અજારન દેવા અંગે આવા, દેહ દમવી ગમતી નથી; એવા ભક્ત જક્તમાં ધણુા, તેની વાત હું શું કહું થી. વાંછના વિષય સુખની, રહે અખંડ તેમાંય; ભાળી એવા ભક્તને, કહેા ની કરે હરી સહાય. માટે ભક્ત એ ભૂલા પડ્યા, નથી ભૂલા પડ્યા ભગવાન; જે જેવી ભક્તિ કરે, તેવુ ફળ પામે નિદાન. વર્ણવયે ખીજ વળી, વિષ્ણુ, કરિયે અમૃત ફળની આશ; એહુ વાત નથી નીપજવી, તેને તે કરવા તપાસ. કરી લાડવા જે કાષ્ઠના, વળી તેવું મેતીનું મૂલ; તે સમજી કેમ સમજે, કાષ્ઠ પિષ્ટ મિષ્ટ સમ મૂલ. ભૂત ભવિષ્ય વર્તમાનમાંયે, વળી વિચારી એહ માત; ભક્તિ કરી મારે ભગતે, તેવી રવી વિખ્યાત. છાર સારના ભાર સરખા, તપાસી તે ઉપાડવા; સારમાં સૌ સુખ મળે, છાર પાયે પરિશ્રમ પાડવા. ગ્

પ $ છ