પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૮
નિષ્કુલાનદ.

૫૯ નિષ્કુલાનંદ. પૂછ રાણી કુંવર તારાને, સૌ હાય રાચ્છ રળિયાત; તે મેં જે માગ્યું તે આપજે, નહીં તા ન કર મુખથી વાત. રાજ્ય દર્શને ટૂંક થારોા, નહીં મળે અખર અન્ન આહાર; અણુતાવ્યું દુઃખ આવશે, નહિ રહે સત્ય કરા વિચાર. ત્યારે રાય રાણી કુંવરે, કર્યો એમ વિચાર; આપે। રાજ સૌઐહુને, રાખા સત્ય નિર્ધાર. ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજસાજ સર્વ સ્મૃદ્ધિ, ઋષિ ખેલ્યા જેએ, તે ઉપર દક્ષિણા દીધી. ત્યારે રાયજી, મેલિયા, દેશું સુવર્ણ ત્રણુ ભાર; ત્યારે ઋષિ કહે આપ હમણાં, મકર વેળ લગાર. રાજ સાજ સ્મૃદ્ધિ મારી, એથી બીજા હાય તુજતણું; આપ્ય તે ઉતાવળુ, એમ ધાંધળ કીધુ ઘણું ત્યારે રાય કહે આ રાજમાં તે!, અમારું નથી અણુભાર; કુવર રાણી આ દેહ મારુ, એ છે દીધા થકી બહાર. ત્યારે રાય ઋષિને કહે, અમને વેંચીને ધન લઈએ, નિષ્કુલાનંદ ત્યારે શું કહે, ચાલા સૌ કાશીએ જ એ કડવું ૨૦ મું. ' ક ૫ ૧ . ૧૦ વિશ્વામિત્ર કહે વિશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસ; ત્યાંસુધી કરો કાશીમાંય વાસજી, પછી હું વેંચીશ કરી તપાસજી, ૧ હાળ. તપાસ કરીશ હું ત્રણેને, પછી વેંચીગ્ન વિગતે કરી; ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાંથકી, દૃઢ ધીરજ મનમાં ધરી. રાજા રાણી કુંવરનાં છે, અતિ કામળ અંગ; સાસા સેવા જેતી કરતા, નથી તેને સેવક એક સંગ કાંટા કાંકરા આકરા અતિ, ખાડા ખડિયાં દેશ ખરે; ગાખરુ ભટ ડાભસૂળિયાં, લાગે પગમાં લેાહી ત્રાદે. તપે ભામિ તીખી અતિ, તેમાં નથી ચલાતું ચહ્યું; અને તળાં કે પગનાં, તેણે ઢળી પડે છે ઘણું ઊપર તીખા પ્રલય સરા, ઉજ્ગ્યા અગ્નિ લઈ; પાણી ન મળે પ્યાસે મરે, અન્ન વિના દિન ગયા કઈ ર