પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૦
નિષ્કુલાનદ.

નિષ્કુલાનંદ. ઘૂડ હાલાં પાં વે, બીજા શબ્દ થાય ભયકાર; સત્તા ન જાયે શ્રવણે, એવા થાય અઠ્ઠું ઉચ્ચાર. ભારે કઠણુ એ ભેમિકા, સ્મૃતિ વિક્ટ વન સુધન; ચાલી ચણૅ ચકચૂર થયા, ત્યારે થયું એ વન ઉલ્લંધન ચાલી શકે નહીં ચર્ણે, ટળી વળી પડી જાયે ધણું; પામે પીડા બહુ પેરની તે તે, વદને ન જાયે વર્ષો. મૃતવત મહી ઉપરે, ત્રણે પડીયાં તે વાર; મેાડીશી મૂર્છા ઉતરી, ત્યારે થયે ચાલવા તઈયાર. ધીરે ધીરે પગ ધરી ચાલતાં, આવી નદી પીધુ નીર; નિષ્કુલાનંદ ત્યાં માર્ગ મળ્યા, પછી ચાલ્યાં ત્રણે સુધીર. કડવું ૨૨ મું મળી મારગ ચાહિયાં ચાંપેજી, પડે આખડે પગ પાછા ન રાપેજી; પહેાંચીએ કાશી તા સારું છે સૌપેંજી, નવ પહેાંચીએ તા ઋષિરખે કાપેજ. ૧ ઢાળ. ઋષિ કાપ્યાની બીક રહે, રખે વહી જાય માસ; આપે શ્રાપ તો આપણે, એવા ત્રણેને મન ત્રાસ. અન્ન વિના અચેત અતિ, ગતિ થાડી ચાડી થાય છે; અડવડતાં ને આખડતાં, ત્રણે ચાલ્યાં જાય છે. સાંજ પડે સૌ સામટાં મળી, વળી વાત કરે ધીરજની; સ્મર્ણ કરતાં શ્રીહરીનું, એમ નિર્ગમે છે રજની. સવારે સૌ થઇ સાવધાન, વળી ચાલે છે ચાંપે કરી; રખે વીતી જાય વાયદા, એવી અંતરે ખટક ખરી. લાંષણે કરી લૈલરિયાં, થયાં અન્ન વિના મચેત; સુકી ગયાં શરીરમાં, રાજા રાણી કુંવર સમેત, તાયે ટેક તજતાં નથી, થી નથી કહેવાતી એહની; ધીરજ ચખત આણે અંતરે, સુખ દુઃખ ન માને શરીરની. એમ મહા દુઃખ પામ્યાં મારગે, તે કહેતાં પણ કહેવાય નહીં; ત્યારે તે પશ્ચિાં કાશીએ, ઉભાં ત્રણે તે ચાકે જઇ ત્યાં તા તૈયાર ઉભા હતા, ઋષિ વિશ્વામિત્ર જેનું નામ; ત્રણ કાળી તે ઉપર ધરી, વળી વેંચવાનું કામ. ૧૦ ૫