પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૧
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. સાંજ પડી ગઈ શહેરમાં, ત્યારે આવ્યાં ગ્રાહક તે પેર; નિષ્કુલાનંદ કહે નાણું દર્દ, થઈ ગયાં પાત`ાતાને ઘેર. કડવું ૨૩ શું. રાણી રાહીતાશ્વનું જિદઈ ધનજી, તેડી ગયે. તેને નિજ જીવંનજી; હરિશ્ચંદ્ર એક રિયે રાજનજી, તે પણ વેંચાણા અને સદનજી. ૧ ૧. ઢાળ. શ્વચ ધેર રાજા રહ્યા, જિ ઘેર રસ્થા હિતાવ; તારા તે પણ ફ્રિજનું, કરે કામ કરી ઉલ્લાસ. તારા ખાંડી દીયે તાંદુલા, પીસી દીયે ગાધુમાદિ અન્ન; જળ ભરે વાળે ઘર આંગણુ, લીપે સદન વૅ વસન. રાહિતાશ્વ પશુ અહજ રીતે, કરે બ્રાહ્મણુનું કામ; પુષ્પ પ્રભુ તૃણુ ઈંધણાં આણે, ચાંપે ચર્ણ ચારું જામ. શ્વચે સોંપ્યું. હરિશ્ચંદ્રને, લેવા મુદ્દે મુડદે લાગ; આપે ખાપણુ લઈ પઇસેા, ત્યારે મુકવા દેવી આગ. ત્યારે હરિશ્ચંદ્ર ધારી હુઇએ, જાય સૌથી મારે મશાણુ; દીયે દાટુ લેવા લાગને, વળી પાડે બહુ ખુંમરાણુ. ખાપણુ પઇસા લઈશ ખરા, ત્યારે તે આપીશ ખાળવા; આપ્યા વિના રખે આગ મૂકા, આવ્યા છુ હું ખાળવા. માટું શહેર મરે ધણાં, બાળે અળગાં એક એકથી; હમ્મેશ ઉઠી દીયે દુડિયા, નીરાંત તે લવલેશ નથી. મુડદે મુદે મશાણુમાં, રડવડે રાત ને દિન, જળ ટાંણે જળ ન મળે, અન્ન ટાંણે ન મળે અન્ન. એવા કામમાં રાજા રહ્યા, ત્યાં ગયા હી હૈ દીન; નિષ્કુલાનંદ ન થાય ખીજે, જેવું કર્યું એવુ રાજ્જૈન. કડવું ૨૪ મું વિત્ર કહે સુણુ રાહિતાશ્વ સુભાગજી, સુગંધી પુલ લાન્ય જઈ ખાગજી; ગયા ત્યારે ત્યાં સ્યા કાળા નાગજી, તેથી તુર્ત કર્યું તન ત્યાગજી, ૧ ઢાળ ત્યાગ્યું તન જન જેઇને, કહ્યું વિપ્રને તે વાર; તેમના દેહ દાગ દેવા, માલ્યા સેવક ચાર. 3 Y v ' ૯