પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૨
નિષ્કુલાનદ.

પાર નિષ્કુલાનંદ. તે શખ લાવ્યા ગંગા તીરે, ચેઠું રચી મૂકે છે આગ; કહે હરિશ્ચંદ્ર કેમ મૂકીશ અગ્ની, આપ્યા વિના મારા લાગ, આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધ બન્યું જયારે તન; ત્યારે નાંખી ચેહે એલવી, અતિશે તે વરસી ધન, ત્યારે આવી છે તારા તીહાં, લીધું મુડદું તે ખેાળામય; ત્યાં આવ્યા ઋષિ કહે આપું છરી, રાખે। ભૂત ભય ન રહે કાંય. આપી છરી કહ્યું જઈ રાયને, એક વાત કહું કાને ધરીએ; મશાણે મરધી મનુષ્યને, ખાય છે કાપી કાપી છરીએ, ત્યારે ભૂપ કહે તેડી ભંગીઆ, જા મારા ગર્દન અને; ઝાલી લીધી પછી જીટીયે, મારવા સારુ તેહુને. ઢીયા ગડદા પાટુએ વળી, મારી કરી છે અધમુઈ, મારે મારા કહે શું વિચારી, કરા મુડી ધડથી જીર્ણ. એવાં દુઃખ આવી પડિયાં, જે સહ્યાં ન જાય શરીર; સુત મુવાને અતિ શાક છે, પણ ધરી રહ્યાં છે ધીર. પછી હરીશ્ચંદ્રને હુકમ કર્યો, આવ્યા મારા ગરદંત; નિષ્કુલાનંદના નાથની કસણી, સહી શકે ચંદ્ગા કાણુ જૈન. ૧૦ પદ ૬ હું-રાગ સિન્ધુ. રાણી વાણી જાણી તાણી તીખી કેહ, કાચ ક ત્થ કાઢ્ય તરવાલ તારી; ગ્રહે અતિ ગાઢ્ય ગાય ગાઢ્ય મને, વાઢ વાઢ કાઢ મળી મુંડ મારી. રાણી રખે મડર નર ડરે ડરતે, થર થર થર કર કરીશ માં તે; પરિધિ શરીર શૂરવીર થઈ, નાથ હાથ વળતાં ક્લેિ ડરીશ માં જે. રાણી ત્યારે અચાનક ચિત્તે ચડી, દડવડી ડગ ભરી ડાટ દીધી; અતિ વિકરાળ, તરવાલ ઝાલા જેવી કયેિ, તે ભૂપાળ ઉતાલ તત્કાલ લીધી,રાણી કાઢી ખડ્ગ ધડક પડા નથી, થડક ચડક તે થડક ટળી; ફૂડ ફૂડક કૂંડકતી નથી, ઝડક ઝડક કહે મુને માર વળી. રાષ્ટ્રી તીખી તરવાર માર માર કરે, વાચ્ય ધાર ધરે ધીરજ ન રહે; તારે તારે તારે તારે તારા ભણે, માર માર મારી એમ મુખે કહે. રાણી સુર નર સાથ સાય સાથે સાથ મળ્યા, પાથ પાચ પાય પડે રડી રીયાં; નિષ્કુલાનંદ અનાથના નાથજી, હાથે હાય હાથ મહી લીધા છે વહીયાં. રાષ્ટ્રી ·