પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૭
ધીરજાખ્યાન.

ધીરજામ્યાન. ઢાળ. શુભ મતિ સાંભળ સહી, મૃગપતિ ન મૂકે સુખકી, બહુ દીને મળ્યા માળક તારા, હુ ધણું પીડાયેા તા ભુખથી. અમ કરતાં હોય ઉગારવા, તે। તું જાય જઇ ભૂપાળને; આપે અગજો અરધુ, તે મેલુ તારા ખાળને. ત્યારે વિપ્ર કહે મેં કહ્યું વાધને, એ વાત હુથી કેમ થાય; કદાપિ માગું હું અંગ અનું, પણ રાયે ક્રમ દેવાય. અન્ન ધન આપે અવન, તે તેા સત્યવાદીને છે સાહલું; પશુ અંગ કાપીને આપવુ, એથી ખીજાં શું દેહલું. વધુ માગ્યાનું જે માગવુ, તેના કરવા તપાસ; વેરી આપે અંગ અધિપતી, એવા આવે કેમ વિશ્વાસ. ત્યારે વાદ્ય કહે એ વસમુ નથી, અંગ આપશે જા તું અચીર; આગે અસ્તિ દધિચીએ આપ્યાં, આપ્યું શીખીએ કાપી શરીર. કર્યું. વચ આપિયું, આપ્યું બળીએ ત્રીલેાકીનું રાજ; સત્યવાદીને છે સાહલુ, જઈ જાગ્યેા ન પાડે તે નાજ, એમ કહી અહી માકળ્યે, તરત તમારે રાય પાસ; નથી મંગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુત આશ. ઉભય સંકટ આવિયાં, એક એક થકી અધિક; નિષ્કુલાનંદના જે નાય કરશે, તેજ થાશે અંતે ડીક કડવું ૩૧ મું. ર જરૂર તમે જાણો, આપું ઉતાવળા આ દેહ; વિલંબ તેની નથી વળી, સાચું માન નથી સંદેહ. ત્યારે તામ્રધ્વજને તેડાવીઆ, આપી રાજગાદી એકને; પુત્ર પ્રજાને પાળી, માં ટાળો. હૅરીશું સ્નેહને, પછી નરેશ નહાઈ તિલક કરી, ધરી કંઠમાં તુલસી દામ; મંગાવ્યું કરવત વહેરવા, ત્યારે ઉઠયું અકળાઈ ગામ. × 19 . ૧. ત્યાર રાય મેલ્યા થઈ પ્રસન્નજી, ભલ તમે આવિયા મારે ભુવૈનજી, માપીશ હું તમને મારું આ તંનજી, તે જાણુને તમે જરૂર મંનજી. ૧ ઢાળ