પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૬
નિષ્કુલાનદ.

૫ર નિષ્કુલાનંદ. સાચા સત શુરવીર ધીર ગંભીર છે, નીરખી કાંક રહી કરે નીવેડા; નિષ્કુલાનંદ આનદ પદ્મ પામીને, કુદી ન મૂકે એ વાતના જ કડા. સાચા૦ ૪ કડવું ૫૩ મું–રાગ ધન્યાશ્રી એવા તા સનકાદિક સુજાણુજી, વિષય સુખરૂપ જાણી તજી તાણુજી; ભજી પ્રભુ પામી પદ નિર્વાણુજી, એ વાત સર્વ પુરાણું પ્રમાણુજી. ૧ ઢાળ. પુરાણે વાત એ પરઠી, સનકાદિક સમ નહીં કાય; બૈર કરી વિષય સુખ સાથે, ભજ્યા શ્રીહરિ સાય. જેહુ સુખ સારુ શિવ બ્રહ્મા, સુર નર ભૂખ્યા ભ્રમે; તે સુખ સનકાદિકને, સ્વપનમાં પશુ નવ ગમે. ભક્તિ કરી હરીને રીઝવ્યા, માર્ગા માગા કહે શ્રી ધનસ્યામ; માગીએ થય વર્ષ પાંચની, વળી રહીએ સદા નિષ્કામ પછી પાની અવસ્થા વર્ષે પાંચની, સર્વે લેાકમાં રે સુાણુ; સુણાવે કથા શ્રીકૃષ્ણની, કરે બહુ જીત્રના કલ્યાણુ. ઉડી અંતરથી ઇચ્છા ગઈ, સ્પર્શે સુખ ત્રિય તનની, એની પેઠે કરા આપણે, મેલી દીયા ઇચ્છા મનની. નિર્વિષયી ગમે છે નાથને, વિષય નિકલ ગમતા નથી; જેમ સમલ નર એસે સભામાં, સૌ જાણે ઉડી જાય મહીંથી. ઉપર બન્યા ઘઉંડુ ઉજળા, માંડે મેલની મા નથી; એવા જન જોઈ જગપતિ, અભાવ કરે છે. ઊથી. ઈચ્છા અનેક ઉરમાં, ખાન પાન સ્પર્શ સુખની; એવા ભક્તની ભક્તિ, હરિ વદે તહીં વિમુખની. પચ વિષયની પટારી, ભ્રૂણી ધાટે ભરી ઘટમાંય; નિષ્કુલાનંદ કહે નાથના, એહુ ભક્ત નવ કહેવાય. કડવું ૫૪ મું

સુગરીએ મળી માળા ધાલ્યા, વળી ખેä કાનની દ્વાર; ઇંડાં મૂકીને અહરનિશ, કરે છે શેર માર. ૪ ૫ 19 ૧૦ વળી ઋષિ એક જાણા જાજળીજી, આરંભ્ય તપ અતિ વિષમ વળીજી; કર્યું હરિ ધ્યાન તેણે તન શુદ્ધ ટળીંછ, આવ્યાં વન વિહંગ ધણી સુગરી મળી, ૧