પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન એવુ પ હું સમરુ માય, માતા અનાથને થાજો સાલ; ભવસાગર તુજ નામે તરું, સમરભુ સેવા તારી કરું. શુક સનકાદિક સનતકુમાર, વિશ્વતણી તુ જીગદાધાર; ધ્રુની કથા કેરા ઉલ્હાસ, સુગૢા વિનતિ વદે વેન્યાસ. શુકદેવે જે કહી વાત, પરીક્ષિતે સાંભળી સાક્ષાત. પૂર્વછાયા. માતા હૈ માતા માતા તુ, સેવક સમરે સાય; અક્ષર હવા આપજો, જે ખોટ ન કાઢે કાય. કવિતા તે કહેતા કહી ગયા, કહેતા તે કહેશે ભેદ; અક્ષર એહવા આપજો, જે વાચા અવિચલ વેદ. અક્ષર સારસ કઇ નવ લહૂં, નવ લહુ ભેદ વિચાર; તુ ત્રુઠે સરવ પામીએ, અંધે। તે આંખા સાર, દ્વાપરે દૈત જેણે નિર્દેત્યા, ને પૃથ્વીનાં કીધાં કાજ; પાંડવ હીમ પધારીયા, પરીક્ષિતને પરઠી રાજ. ચાપાઇ. કરે કાજ અતિ લીલા વિલાસ, નહી પાપ ને પુણ્ય પ્રકાશ; ચાર દંડ નહી અસત પ્રજા, સુખી તે રાયની ખ્યાત. ધરમ ધા નગરમાં ફ્રે, વિપ્ર બહુ અગની હામ જ કરે; રિને ભજે સહુ નર ને નાર, પરીક્ષિત રાજ કરે પ્રકાર. પાપ બુદ્ધિ સૌ જન પરહરે, ધરમતણી સહુ મનશા ધરે; માગ્યા મેહુ મહીમા ણા, અતિથિ લક્ષ નહીં કાએ મણા. એવી રિદ્ધિ હસ્તીનાપુરતી, અશ્વમેધને જીવે તૂરી; એમ કરતાં કેટલા દીન થિયા, ભૃગયા રમવાને રાજા ગિયા. ખે વનમા મેરાએ, પશુષ્ઠાતતણા ઉપાએ; કલી સમાગમ વનમા થયા, તજી મત દુરમત આવીયેા. આવ્યા ચાલીને રણમાં વીર, ધરું ધ્યાન એક તપસી ધીર; કર્યો સાદ તપસી તે ન સુણ્યા, વાધ્યા ઢંધ તે રાજાને ઘણા. મનમાં કાંઇ ન આણ્યુ પાપ, નયણે દર્દીઠા મુવા સાપ; લઇ ધાથે તપસીને ગળે, લખ્યા લેખ ટાળ્યા નવ ઢળે, ઘાલી સાપ રાજાજી ગયા, તાંહાં તે તપસી કરેા પુત્ર આવીએ; ફ્રીડી પિતાને કાઢે ઢાળ, પગથી તે શી વાધી ઝળ. ૪૦