પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૪
મુક્તાનંદ.

૬૧૪ મુક્તાનંદ. કડવું ૨૫ મું સતીને ક્રુર નજરે દેખે જેહુજી, ગલત કાઢિયા થાય પાપી તેહુજી, દેવાદિકથી સતી ન જોવાય, પાપે જીવે તા જમપુર જાય. ઉથલા. જાય જમપુર પાતકી, જેણે સતીમાં કહ્યું પાપ, ચારાશી લક્ષ દેહુમાં, ભાગવે બહુ સંતાપ. નિષ્ઠા જે સતી કહી, તેને સાત જન્મ જ્યારે થાય, રાખ નિજ ધર્મ દૃઢ કરી, ત્યારે મધ્યમ સતી કહેવાય મધ્યમ તે સાત જન્મ લગી, જ્યારે રા ખેં નિજ ધર્મ સાર; ત્યારે ઉત્તમ પતિવ્રતાના, પામે સર્વ આચાર. ત્રણ પ્રકારની પતિત્રતા, તેના પતિ તજે જ્યારે દેહ; ત્રણેની ગતિ જૂજવી, વર્ણવી સુણાવું તે તે મધ્યે ઉત્તમ તિ, પતિ મુવા મહાર સાક્ષાત; પતિનું તન છૂટયા તણી, જાણે તે સર્વે વાત. આ દિવસે આ મુર્તો, તજશે સ્વામી શરીર; એવું જાણી પતિવ્રતા, મનમાં થાય અધીર. પૂર્વ જન્મ જે પતિતણા, વળી પાતાના ભવ જે; મુક્તાનંદ કહે સાત કે અધિક, સૂઝે સતીને તેહ. કડવું ૨૬ મું. સતીને અધિક સત્ય વધતુ જાયજી, રણુને દિવસે તદ્રુપ થાય”, પતિસંગ ઐકયતા ઢળે તન લાનજી, જય રણુછેાડ કરે મુખ ગાનજી. ઉથલા. મુખ ગાન હિર ગુણુનું કરે, જ્યારે ત્યાગે નિજપતિ દેહ; ચેહમાં મેસે પતિને સંગે, ત્યાગે સર્વે સ્નેપુ. ચેહમાં એસતાં સાથ સતિને, જીવ કરે તન ત્યાગ; સતિ પહોંચે સહ્ય લાકમાં, પછી બાળે તનને આગ, તે માટે એ પતિવ્રતાને, ખળે ન થાય દુઃખ લેશ; આત્મધાતના દોષ ન લાગે, કીધે અનલ પ્રવેશ. પતિ સુવાના સમયને દિન, મધ્યમ સતિ હોય જેલું; પેાતાના ને પતિતણા જાણે, એક પૂર્વ ભવ તે º ૩ ૪ પ 19 ' ૧ ૐ સ