પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૫
સતીગીતા.

સતીગીતા. મધ્યમ સતિ પણ પતિ સંગાથે, તદાકાર એક તાર; પાવક અતિ પીડા કરે તેાય, રાખે દૃઢ નિરધાર. શૂરા જેમ રણમાં ચઢે, તેમ સતીને મન નહીં ત્રાસ; પતિ સગે મળી ભસ્મ થાયે, ત્યાગે તનની આશ. નિષ્ઠાને જન્મ પતિને, પોતાના ભવ ક્રાય; મુક્તાનંદ કહે ન સૂઝે, ખળે લેાક લાજે સાય. કડવું ૨૭ મું. પૂર્વ જન્મ ન સૂઝે ક્રાય, સમજી વિચારી ખળે સતિ સેાયજી, કામની વ્યાકુળતા વશ એહ, રહી ન શકે પતિ વિના તેડુ . ૧ ઉથલા. " નિરધાર કરી કહું પતિવ્રતા, જેને પતિ સંગે ન ખળાય; જ્ઞાન વૈરાગ્ય કે ભક્તિવતી, તે બળી ભસ્મ ન થાય. ' પતિ વિના નત્ર રહી શકે, ઉર્ કામ જવાલ અપાર; માત તાત ને પતિતણું કુળ, લાંછન ઈ કરે ખુવાર. વિધવા કેરા ધર્મ દુષ્કર, તે પણ ન પળે લેશ; રક્ષક નહિ શુભ સુત નહિ માટે, કરે તે અનલ પ્રવેશ. ચેહમાં કરે પ્રવેશ ત્યારે, વ્યાકુળ અતિશે થાય; નિજ ધર્મ પાળ્યાની ખીકે, પતિ સંગે બળી જાય. ત્રણ પ્રકારની પતિવ્રતા, તે જો હરિભક્ત ન હાય; તે એ સતિ રુદ્રગણુ સંગે, સતિ લાકે વસે સાય. ઉત્તમ સતિ નિજ પતિને સગ, પામે ઉત્તમ ભાગ; મધ્યમ નિજપતિ સગ પામે, મધ્યમ સુખ સંગ, કનિષ્ઠા નિજ પતિ સાતી, પામે ભાગ કનિષ્ઠ; પાત પેાતાનાં કામ સુખને, મેહ થકી ગણે ઈષ્ટ. જે હરિ ભક્ત પતિવ્રતા, તે રમા તુલ્ય કહેવાય; મુક્તાનંદ કહે અનંત સતીસંગ, ગેવિંદના ગુણુ ગાય. કડવું ૨૮ મું ત્રણ પ્રકારની પતિવ્રતા જેહુજી, ભિન્ન ભિન્ન કરી વર્ણવી તેહુજી, જેને અત્યાના નહીં અધિકારજી, તેવી સતીના કરું નિધાજી. • ૧ ઉથલ. ૪ ૫ 19 ૮ ૧૫