પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૪
મુક્તાનંદ.

મુક્તાનંદ. કડવું ૪૦ મું. વિધવા નાર ન જૂએ વિવાહજી, નર સમૂહ ન જીવે કરી ચાહજી; નૃત્ય ગીત જનચ્છવ ક્રાયજી, વિધવા નારી ન દેખે સાયજી ૧ ઉથલા. ન જાય જેવા નાર વિધવા, પુરુષકરું રૂપ; દર્પણુમાં મુખ નવ જજૂએ, એમ રાખે ધર્મ અપ એકલડી નવ જાય વિધવા, ન જાએ નરને રાસ; ભેળા થઈ બહુ લાંઠીયા, જ્યાં કરતા હાય વિલાસ. કામ વશ નહિ જુએ નરને, ન ખેાલે કર પ્યાર; સ્પર્શ ન કરે પુરુષના, જેણે વાધે કાટિ વિકાર. શ્રવણ કીર્તન પુરુષનું, સદગ્રંથવિનાનું કાય; જે વિધવા નવ સાંભળે, સાચી સતી જગ સાય. વાધ અહિ જળ અગ્નિના, જ્યાં ત્રાસ અતિશે થાય; એવે ઠેકાણે પુષસુ એટલે, અડકે દોષ ન ગણાય. તેમજ ધાવણુ ખાળને અડવાના નહિ અપવાસ; તે વિના નર માત્રને, નવ ડે ઉર ધરી ત્રાસ. ધર્મ જે વિધવાતણા, તેને પાળે સાધવી નાર; મુક્તાનંદ રહે તે સતી, સુખે ઉતરે ભવપાર. પદ ૧૦ મું–રાગ આશાવરી, સતી વિધવાની રીત અલૌકિક, પર નર સંગત ત્યાગે રે; મન ક્રમ વચને પ્રેમમગન થઈ, હરી ચણૅ અનુરાગે રે. પુરુષાત્તમને નિજ પતિ જાણે, મેવે કરી બહુ ભાવ રે; કમળાકાંત એ નાથ છે મારે, એજ અચળ ઠરાવ રે. લાંધણુ કરી મરી જાય તેાય પણુ, કેસરી બાસ ન ખાય રે; તેમ સત્તી હરિને રંગે રાચે, અળગુ તે મન નવ જાય રે. પતિભાવે સેવે પુરુષત્તમ, તનસુખ આશા ત્યાગી રે; મુક્તાનંદ કહે કુળ એક્રેતેર, તારે સતી ખંડ ભાગી રે. કડવું ૪૧ મું. ૩ ૪ ૧ ' સતી ૧ સતી ૨ સતી ૩ સતી ૪ વળી કહું સતી વિધવાની રીત”, જે સુણી પ્રેમદા થાય પુનીતજી; મન ક્રમ વચને તજે નર્ સંગજી, વ્રત પાતાનું રાખે અભંગજી ૧