પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૮
મુક્તાનંદ.

. મુક્તાનંદ, પિતા ભ્રાતા આદિ જેને, ન હાય સબધી કાય; ધર્મ રક્ષક પુરુષને, આથે રહે સતી સાય. Uચ્છે નિજ ધર્મ રાખવા તે, સ્વતંત્ર ન રહે નાર; નિડર થઈને ધર્મવાળી, સતી ન રઝળે બહાર. નાતમાં કાઈ ન હાય તા, ધર્મિષ્ટ રાજા પાસ; આશરે રહી હર ભજે, ત્યાગે તે તન સુખ આશ. એવુ કર્મ ન આચરે, જેણે જાતમાથી જાય; મુક્તાનંદ કહે જાતી શુદ્ધ તે, ધર્મ હેતુ કહેવાય. કડવું ૪૬ મું. વણજ વેપાર કરે જે કર્મજી, ખેડ કે પર સવાના ધર્મ, તે સતિના નિર્ણય સારછ, કહી સભળાવુ શ્રુતિ અનુસારજી. ઉથલા. કહી સભળાવુ ધર્મ તેના, જ્યારે કરે વ્યવહાર, તે કાળે નરને અષાથી, ખાલા ન દેાષ લગાર. એજ એની વિકા તે, મૂકી નવ સૂકાય; વિધવા નિજ ધર્મ જાળવી, કરે જાત દ્વેગ ઉપાય. કુળને જોગ જે હેાય તે, ફરે ઉદ્યમ છબ્યા કાજ; તે પરવશ નિજ ધર્મ ખુવે, ન રહે તે સતીની લાજ. પુષ્પ ચંદન જે મળે તેણે, પૂજે પ્રભુ સુખ ધામ; મન વિષે કાં મૂત્તિમા, ધારે તે સુંદર શ્યામ. તે રિને નિજ પતિ જાણે, સેવે કરી બહુ ભાવ, અંતરમાં રાજી રહે, ત્યાગે કપટ છી દાવ. પેાતાની શક્તિ પ્રમાણે, જપે સદા હરિ નામ; રાત દિન સર્વે કામ કરતાં, હરિ ભજે નિષ્કામ. અખડ હરિના આશરા, ધરે અખંડ હરિતુ ધ્યાન; મુક્તાનદ કહે સૌ સતીને, એ છે ધર્મ સમાન. કડવું ૪૭ મું. સુતક, રાગ, રજસ્વલા, થાયજી, ત્યારે તે હરિ મૂત્તિ ન પૂજાયજી; માનસી પ્રા કરે સતી સાય, હરિ મૂર્તિ પૂજે અન્ય કાયજી. G ૧ 3 ♦ પ્ છ ૧