પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૮
મુક્તાનંદ.

૩૮ મુક્તાનંદ. ઉચલા ગૃહણુ કરને દક્ષિણા, હું સદા તમારી દાસ; એમ કહી આરતી પ્રગટી, કરે તે અધિક પ્રકાશ. શારદ પૂનમ ચદ્ર સરખું, શેભે મુખ અવિંદ; ચંદન ચચિ શ્યામ મૂર્ત્તિ, જોતાં થાય આનંદ, પુષ્પનાં અણુ અંગાઅંગ, પેહેરી શાભે શ્યામ; દિવ્ય આશ્રણ વસ્ત્ર ધારી, મૂર્ત્તિ મન અભિરામ. એવા નિજ પતિ કૃષ્ણની, કરે આરિત કરી ખાર, ધૂપ દીપ કપૂર બત્તી, વાળ વિવિધ પ્રકાર. શ્રીકૃષ્ણાય નમ. એમ કહી, દીપ સમર્ધું દેવ; આરતી કરું પ્રેમશું, પ્રભુ માની લેત્રે સેવ. શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, પરિક્રમા કરું નાથ; માની લેને શ્રીહરી, પ્રભુ સદા રહેજો સાચ. પ્રેમેસું પૂજા કરી, રહે કર જોડી આધીન; મુક્તાનદ કહે મહા સતી, કરે વિનતી થઈ દીન. ૫૬ ૧૫ મું-રાગ ગમી. રસીયા વર રછેડ છે।ઞાળા, સાંભળેા વિનતી અમારી રે; મર્માળા મુને જાણી પાતાની, હાથ ગ્રહે ગીરધારી રે. મનમાહન મૈં મન ક્રમ વચને, તન મન તમને દીધું રે; સમજી વિચારી શ્યામળીઆ રે વહાલા, ખીજું તે વિષ સમ કીધુ રે. ચાત્રકના સરખી અવર પુરુષની સુખકારી, ટેક આશ તને, ધરી તમ રચી તમારે સંગે રે; રંગે રે. નાય નહીં કાઇની આશિયાળી, તમ જેવા પતિ પામી રે; છેલા તમારાં છે.ગલાં ઉપર, માહી રહી હુ નામી રે. ચરણકમલની સેવા નિ, નાથ કા નિજ દાસી રે, રંગભીના મારે મંદિરીએ, અખડ રહે। અવિનાશી રે. ૩ ૪ ' કર્ બેડી મેં તા કીધી વિનંતી, મન ધારા શ્રીમેરારી રે; મુક્તાનંદના શ્યામ મનેહર, અમને છે આમા તમારી રે. કડવું ૬૧ મું. ગાવિંદ માધવ દીન ધ્યાળજી, શ્રીપતિ દીનબંધુ પ્રતિપાળજી; મન નૅ નયનના આનંદ ધામજી, દિવ્ય મૂત્તિ પ્રભુ સુંદર શ્યામજી. ૧