પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૦
મુક્તાનંદ.

'

સુક્તાનંદ. શ્રીરુક્ષમણી રમણુ અમને, પાળેા ગુણુ ભંડાર; ઇંદ્રાદિકને વંદન કરવા, ગ ા કીરતાર. ધર્મના મારગ તણી, તમે ચૈતુના રચનાર; મુક્તાનંદના નાથ તારા, ગુણુ અનત અપાર. કડવું ૬૩ મું. રુડા જિન દઈ બહુ દાનજી, મગ્ન કરા । કૃપાનિધાનજી; હરૈ મુરારે શ્રીભગવાનજી, નારદાદિ મુનિ કરે ગુણ ગાનજી. ઉથલા. ૭ ( ૧ શ્રીનારદ આદે મુનિ, જેના તે ગુણ નિત્ય ગાય; શ્રીકૃમિણી વર અમારી, કરો નાય સહાય. કષ્ણાના સાગર સદા, વળી કરતલ ભવ જલ પાર; પતિત પાવન નામ જેનુ, મુક્તિના દાતાર. છે. નર દેવ શિખામણી, વળી ગૌ બ્રાહ્મણ પ્રતિષાળ; શ્રીકૃમિણી રમણ અમને, પાળે દીન યાળ. સસાર દુઃખથી ખેદ પામી, શરણુ આવે જત; તેની રક્ષાને વિષે તમે, ઉદ્યમ યુક્ત અનત. ઉવ વિષે અર્પિયુ, તમે નિર્મળ જે નિજ જ્ઞાન; અનત જન ઉદ્દારવા, કા પરમાર્થ ભગવાન. નાનાવિધ અવતાર ધારી, પાળ્યા સાધુ લોક; શ્રીરુમિણી રમણ અમને, કરો સદા અશાક. મન ક્રમ વચને મારું, હવે માન્યું તમનુ મંન; મુક્તાનંદના નાથ મારું, તમ અર્થે આ તન. કડવું ૬૪ મું. મુજને ભય આલાક પલાક, તમે સમર્થ નિવારણુ ભય શાકજી; તે માટે પતિ શબ્દ ઇં જેજી, તમાં સાચા છે પ્રભુ તે. ૧ ઉથલા. સત્ય છે પતિ શબ્દ તમમાં, એમ જાણીને શ્યામ; / મેં તમને નિપતિ કર્યાં, સમજી સદા સુખ ધામ. તપ અર્ચન સાધન વડે, આરાધી તમને ક્રાય; તમ વિના અન્ય પતિ વરે, અતિ ભૂલી વનિતા સાય. 3 ૪ ૫ G (