પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૯
સતીગીતા.

સતીગાતા. કડવું ૭૬ મું. જ્યારે આ મંત્ર પી રહે સારજી, ત્યારે જમે ભેાજન એક વારજી, છ મહિના અમ જપ કરે સાયજી, તેને પાતક ન રહે કાયજી. ૧ ઉથલા. પાતક ન રહે ક્રાય તેને, સાધન કરી શુદ્ધ થાય; ગાપ્ય પ્રગટ સૌ પાપ નાસે, પ્રેમે હરી ગુણુ ગાય. પ્રથમ કહ્યા છે ભાતના નર, તે સંગ ભ્રષ્ટ થવાય; તે પાતક છૂટયા તા, મૈં વર્ણવ્યા સર્વ ઉપાય. તે વિના અન્ય પુરુષ સાથ, ભૂલ પડે એક વાર, કહ્યાં તેથી અર્ધવત કરી, ભવ જલથી ઉતરે પાર. અજાણે મદ્ય પાન થાયે, તેમ જ માંસ ખવાય, એક ચાંદ્રાયણુ વ્રત કરે, ત્યારે પાપ થકી મૂકાય. સુવર્ણની ચારી કરે, સાળ માસા સમ કાય; એક ચાંદ્રાયણ વ્રત કીધે, પાતક છૂટે સાય. સાધન પાપ ટળ્યા તણાં, આ ગ્રંથમાં કીધાં તેહ, ધર્મશાસ્ત્ર મુનિવરે, અતિશે કળાં છે જે કર્કાળ વિષે એ મેટાં સાધન, કરતાં પામે ત્રાસ; મુક્તાનંદ કહે સુગમ રીતે, વર્ણવ્યા જપ ઉપવાસ. પદ્મ ૧૯ મું–ાગ સિંધુ. સાચી સતિયા તણી રીત મહા અટપટી, તન ધન જાતે ન ધર્મ ત્યાગે; પેાતાના પુરુષ શ્રીકૃષ્ણુ કરુણા નિધિ, તે સંગ પ્રીત અતિશે જ લાગે. સા જલ વિના મીન જીવે નહીં ખારણે, દૂધ ધૃતમાંહી બે ધરે તેને; તેમ ઐતિયાતણું મન નવ ગમે, પ્રાણુવ્રત પિયુ કૃષ્ણ જેને. સા૦ ૨ ડગમગ મન કરી ધર્મમાંથી પડે, સાધન કરી કરી શુદ્ધ થાય; પતિત પાવન પ્રભુ જાણી વળગી રહે, તે પણ ભવ જલ પાર જાય. સા ૩ ઉત્તમ પતિવ્રતા અને ગણુવી નહીં, અતિશે કનિષ્ઠ તુચ્છ નારી; આઠ પ્રકાર કરી અન્ય નરને તજે, પતિવ્રતા તે જ પ્રભુને મા પારી. સાવ જ સુરજ તુલ્ય નિષ્કલંક સાચી તિ, પેાતાને તેજે ત્રિલેાક પાળે; મુક્તાનંદ તે સતિતી ચરણુ રજ, શીષ ધારે તેનાં મેં ખાળે. સા પ પ .