પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૫
સતીગીતા.

સતીગીતા. ૫૪૨૧ મું-શંગ ગરમી. દૂતી ૧ દૂતી ૨ દૂતીને જમપુર મારે શ્રેણી, તેના મિત્ર જીવનમાં નહિ કાય ધણી. ભરોખન નારીને ખ્વાર કરે, તે તે નવ છોડે પાતાની જણી, નર નારીનાં વ્રત જે ભંગ કરે, તેને જ પીડે સર્વ પાપ ગણી દૂતી- ૩ લેટાના અંકુશ લઈ કરમાં, ખાસે રામ રામમાં તીખી અણી. દૂતી ૪ કહે મુકતાનંદ દુખ સહી જમનું, પછી થાય વૈતરી અરણ્યતણી દૂતી પ્ કડવું ૮૫ મું. સાત જનમ કુતરડી થાયછ, ક્રુતીનું દુ:ખ નવ વર્ણવાયજી; સાત જનમ વડવાગાળી ડાયજી, ઉધે શિર લટકે નિત સાયજી. ઉથલા થાય; પમાય. નર ધ શાર લટકી રહે, મહા #ષ્ટ પામે તે; નરની વિામાંહે કીડાના, ધરે દ્વારા દેશ. તેકડે એ પાપણી વળી, ગ્રામ ચૂકરી તે કેડે અતિકામી જે તન, તે તે કે નારીનું નિષ્કામી વ્રત, ભંગને કરનાર; તે પુરુષ પણ પ્રથમ કહીને, નિતા સરખા પ્યાર. તે પુરુષ પણ દેહ ત્યાગી, નર્ક કુંડમાં જાય; પેાતાને પાપે કરીને, જમના પોકા ખાય. કુંભિપાક મહા નર્કમાંહે, પડે તે વારંવાર; ક્રોધ કરી બહુ સર્પ કરડે, કષ્ટને નહી પાર. જમ કશી લઈ અગ ચીરે, અતિશે કરે પાકાર; પાપી નર જેમ ચીસ પાડે, તેમ તેમ આપે માર. તે ક્રૂડ ચંડાળ તનમાં, ધરે સાત અવતાર; મુક્તાનંદ કહે અધર્મીને, દિન દિન કષ્ટ પાર. કડવું ૮૬ સું. સાત જન્મ તે સર્પ થાયજી, અનંત જીવ મારી ખાયજી; ધરે જળાનાં તન સાતજી, જળમાં રહી કરે બહુ ઉત્પાતજી. ૧ ઉથલા. ઉત્પાતી એ જીવ ધારે, જન્મ કાટી હળર; નિષ્ઠામાં કીડાતાં, પામે તે Pe સ્થપાય. ૬૫૫