પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
તુલસી.

સર તુલસી. જ્યાં ખટ ઘાડી પાળી રહી, ત્યાં પ્રભાવતી પ્રસાત થઇ; જોશી મનમાં વિચારે વાત, ત્યાં પુત્ર જન્મ થયા પ્રભાત. ગુણીજન મગલ ગામે ખદૂ, ઘેર ઘેર એછવ માંડે સહુ; વૃદ્ધિાદ્ધજ તવ રાળ કરે, માંગણુ જનનાં દલિદર હરે. અનેક ભાવટ ભાગી ભાટ, ચારણ ભાટ મળ્યા બહુ જાત; હય હેમર પીતામ્બર પટકુલ, માડા સ્વજન કુંકુમ કલાલ. ઘેર ઘેર ઉંબર દુધે ધુએ, આકાશથી અમર સહુ જીવે; વાધે ખાલક મનમાં આનંદ, ક્રીપા કીધી પરમાનંદ. વાજીંત્ર વાગે હુ પેર, ધજા પતાકા માંડે ઘેર ઘેર; તરીયા તારણ માં ખાર, શણુગારી બહુ પેરે બજાર. તેડી લાવ્યા નૅશી જાણુ, જનમ પત્રિકા કરે વખાણુ; માધ માસ ને પક્ષ અંધારી, તિથિ એકાદશી સામવારી. ન્યાલગન વહે રાજન, મીન રાશી ગત કર્મે ચદ્ર; જનમ નામ ભાજ જન્માતરીએ ખરી, લખ્યુ વિધાતાનું ન ટળે કદી. તિથિ વાર છે એકજ તણાં, પણ લગને ફેર પડ્યા છે ઘણાં; ધન લગન વેહે અતિ માન, એક કુવરનુ ઉત્તમ નામ. ધ્રુવ ઉત્તમ છે નામ જ ધરી, ભણી મંત્ર પ્રતિષ્ઠા કરી; જોશીને તવ દીધું દાન, શત અઙ્ગ ને સુવર્ણ વિમાન. માણુક માતી હીરા સાર, કુળદેવને કીધા જીહાર; ઘણું સુખ ભોગવે રાજદ્ર, વાધે કુવર શુકલ પક્ષના ચંદ્ર. હુકારા શયનું મન હરે, સ્તનપાન અન્યનું ન આઠ માસના માલ્યા બાલ, વિકસિત ક્રમલ નેત્ર વિશાળ. સાનું ને સુગંધને બહુ સાર, તેમ રિક્ષગત ને રાજકુમાર; હંસ સુત ક્રેશર છાંયા જેદ્ય, તેથી સુંદર બાળકની દેહ પ્રભાવતીને ઉત્તમ તંન, રામતણું તે ઉપર મૈન; અતિ માનિતિ પ્રભાવતી, રાય વચને રહે એવી સતી. આદર ભાવ ઉત્તમપર ધણું, નામ ન લીએ વજીતણું; બાળકને નવ ખેલાવે ક્રાએ, નેત્રવતી મન દોહેલાં હાએ. નીર્ ન ઝુકે નયણુા ચકી, કાઍને દુઃખ કહેવાતું નથી; એમ કરતાં કેટલા દિન ગયા, કુંવર જાણવા જેવડા થયા. કરે,