પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૧
કૃષ્ણલીલા.

કૃષ્ણલીલા. બ્રહ્માજીને દેખાડિયુ રે, શ્વેત ચતુર્ભુજ રૂપ; ભાંગ્યે શર્મ તે મનતણા રે, અંતર જાણ્યું ભૂપ. નાના ૨૦ પગે લાગીને સ્તુતિ કરે રૈ, ઓળખ્યા નહિ મૈં સ્વામ; એ અપરાધ ક્ષમા કરેા રે, ભાલણ પ્રભુ શ્રીરામ. નાનાં ૨૧ અંસી માહિનીલીલા. પદ ૨૧ મું-રાગ રામગ્રી. વૃન્દાવન વૃન્દાવન માહે રે વિઠ્ઠલા, ચત્રભુજ ચારે ગાય; ચાલા જેવાને ત્યા જએ, દુખ્રિત દૂર પલાય. મળી તેવર્ડ તેવડા, સધળા સરખા વેષ; વાદે વાય છે વાસળી, નાદે મેઘા દેવેશ. વૃન્દાવન લેાચન તેનાં મગરીમ, શ્વેતાં હરખ ન માય; વાર્ટ દેવ પળે નહિ, ઢારા સ્તંભ ત્યાં થાય. લાંખી વેણે વકીલ, લીલાએ મેરડું અગ; નારી દેહડી કાં ન સરજીયાં, નહિતર રહેતાંછ સંગ. ધન તે નદ જશેામતી, જેને મહુવા છે તન; બ્રહ્મા ૬ જાણે નહિ, એવડું એનું પુણ્ય. આપણુ સરજ્યાં અભાગી, પૂરી પ્રોત ન થાય; સ્વેદ મળે છે શ્યામ મને, જઇને કીજે રે વાય. નવ સરજ્યાં વાસળી રે, અટકત પ્રભુજીના પાણ્ડ; અધર અમૃત રસ ચાખતાં, એ રસ વેદપુરા, વૃન્દાવન- લજજા લાપી લાકથી, જઈએ જીવન પાસ; મહીડું માખણ સોંપી, પહાચે મનની આશ. વૃન્દાવન વેરી વિધાતા વિરાંશીઆ, નયણે નિમિષ્યની ખાડ; નતાં જોખમ ઉપજે, ખેલડી રાધવ વા વનમાંહે ભૃગલાં, આપણા પીયુ સમેત; નશે નીરખે નાથને, મુરલીના રસ લેત. વૃન્દાવન ૧૦ ધન તે ઋષિની કામિની, કાડીલા કૃષ્ણે હાથ; જોડ. વૃન્દાવન એ દિન કૃષ્ણ જમાડી, ભાલણુ પ્રભુ રઘુનાથ વૃન્દાવન ૧૧ વૃન્દાવન વૃન્દાવન વૃન્દાવન- વૃન્દાવન ર્ ૐ સ પ્ .