પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૩
કૃષ્ણલીલા.

Ya કૃષ્ણલીલા. પદ્મ ર૪ મું. ક્રાંખલી મે'લા કાનજી રે, શુ માગેા છે. નાથ; મહીડું મથુરાં માંહે વેચવુ રે, જાય છે સહીઅર સાથે કાંબ૦ ૧ આણી વાટે કાએક આવશે ૨, ફાકટ દેશે આળ; ર કરશે નામ તે નંદનું , સાંભળશે ભૂપાળ. કાંબ જન્મ તમારાથી અતિ ઘણી રે, મેટમ વાધી જે; થાડે કાજે સાંભળલ્હી ૐ, નિર્ગમા શુ તેવુ, કાંબ એવડી આળ ન કીજીએ રે, સુનું નથી આ વંન; . પેર. કાંબ૦ આજ કાબ કને લ્યેા દાણુ; લાક વહેવાર તે રાખવા , દૈહિલું છે રે દુર્જન. કાંબ૦ કહેાતા મેલુ માટલી રે, ઠાલી જાઉં ઘેર; યશૈાદાજી આગળ કહ્યું રે, જુઆ પુત્રની માટા મહિમા છે નંદના રૂ, તેની રાખું લાજ; કાડી એક આપુ નહિ રે, તે નિસ્યું જાણુ રાખા સધળી ગાવાલણી રે, સહુ અથવા નવા ઘો મુને રે, કંસરાયની આણુ. કાંબ સાંભળો તે અહીં આવશે રે, તાત મારે નૃખભાન; નદ્દછની ભૂંડને! જે છે રે, વારુ દેશે માન. કાબ- લક્ષણુ ચતુરાનાં એ નહિ રે, જે માર્ગ કરતી આળ; ત્રજપતિ તાત તમારા રે, તેને લાગશે ગાળ શાને રાખા છે. એકલી રે, હું તે વાલી નિહ નાર; પરાણે પ્રીત ન ઉપજે રે, મારે માથે છે ભરથાર. મન તે પેાતાનું રાખીએ રે, નાલ કરે જય નીર; ક્રાને નિર્લજ ન કીજીએ રે, સુંદર શ્યામ શરીર. પણીતાંને નવ મેલાવીએ રે, ઠગતા ભેએ ઠાર; કુલ મરાદા તે રાખીએ ૨, ભેદ તણા વહેવાર. શીખા સુદર શ્યામજી રે, ચતુરાઇની રીત; કરે નહિ ?, પંચ દેખતાં પ્રીત. કાબ૦ ૧૩ કાળ કાબ૦ ૧૦ કાબ૦ ૧૧ કાંબ૦ ૧૨ કામી મેહન મળવું તે બધું રે, જે બેઉનું માને મન; કેમ ન માને તે માનું રે, જેનું ચિત્ત ન ઢાએ ભિન્ન ક્રાંખ૦ ૧૪ પ્રેમ તે ઝાલ્યા રહે નહિ મૈં, નદીતણું જેમ પૂર; હાં જાવા તો મુને રૈ, થાય છે મુને અસર. કાંબ૦ ૧૫ ૩ ૪ ૬૭૩ ૫ ŝ G ૮