પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
તુલસી.

તુલસી. ઉદ્દે અરક જશે પરભાત, દીઠી માલીએ અપરમાત, પ્રભાવતી વચન આચરે, ધ્રુવ દુઃખ શાને મન કરે. તારે દાસી હતી રાણીની પાસ, તે ખાલી વચન પ્રકાશ; ઉત્તમરાય આછંગે ગિયા, ધ્રુવ દુઃખી તે કારણે થયો. પ્રભાવતી મન લાગે દુ:ખ, કઠણુ વચન તવ ખેાલી મુખ; સાંભળ ઓછી નારના તંન, વિકલ કાં થયું તારું મન. દુરભાગી ઊદરે અવતર્યો, તા એવડું દુ:ખ શાને કરા ઉછંગતણું ને વાંછે સૂખ, તે। તજી દેહ અવતર માહારી કૂખ. પુણ્યહિ તુજ માતા તણું, તે। ઉછંગ સુખ કેમ પાનીશ શું? ઉદરે અવતરે મારી તુ, તો ઉછંગતણુ સુખ આપીશ હું. તારી માતાને નહી પુણ્ય ભાગ, તેમાંથી તુ લેવા કરે લાગ; તે સારું અર્થ નવ સરે, ફ્રાગઢ ખીજો ફેરા ફરે. હું કહુ કુંવર તેમ કરે, મહા વનમાં જઈ તપ આદશ; ભજો ભૂધરને ભક્તિસાર, ઉદર માગજે મારે અવતાર. વચન સુણી વિમાસે ખાળ, પગથી મસ્તક લાગી જવાળ, મનમાં ક્રોધ માલીએ ચડ્યો, અપરમાને પગે જઈ પડ્યો. સુગ્રા માતા વિનતિ કરુ, દીએ આશીશ હું વન સાંચરું, માગી શિખ ને ધ્રુવ ચાલિયા, નિજ માતાને મંદિર આવિયા. દીઠું વદન માતાએ સુતતણું, અંતરમાં દુઃખ લાગ્યું છે ધૃણું; ખાલી ન શકે એહુ જાં, અંતર દુઃખ ત્યાં લાગ્યાં ઘણાં. ધ્રુવને તવ પુછે છે માત, કાણે દુભાવ્યા કહેતે વાત; બાળક રુદન કરે અતિ ધણું, હેત નવ દીઠું પિતાતણુ. માતા સાંભળ એહ વિચાર, અમે ગીયા સભા મેાજાર; હતા અને આંધવ સગ, પિતાએ લીધેા ઉત્તમ આહંગ. રાયે મીટ ઉત્તમપર કરી, જોં માલું તહાં જીવે ફરી; તાતજીને અભાવ જ થયા, મેટા નહીં હું ઉમે રહ્યો. માણસ પ્રેસ ક્રાયે નવ વદે, અતિ દુઃખ થયું મહારે હ્રદે; કારણુ મનમાં અતિ દુઃખ થયું, દુઃખથી નેત્રે રુદન આવીયું. તેમાં આખું કાંઈક રહ્યું, પ્રભાવતીએ વચને કહ્યું. સાળ ઉપા