પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૨
પ્રીતમદાસ.

var પ્રીતમદાસ. પ્રભુજીએ પ્રથમ પૂતના મારી ૐ, ગઈ સુરલેાક પાછી ન પધારી રે; શક્યાસુર તૃણાવર્તને તાર્યો ૐ, ધેનુક વસાસુર પ્રલંબ સંહાર્યાં રે. ૧૧ અલાસુર ખકાસુરને શી રે, વૃષભાસુર બ્યામાસુર ટૂશી રે; એવા અસુરતણે અંત આણ્યા રે, શંખચૂડ કેથગૃહીને તાણ્યા ૨. ૧૨ કાલિનાગ ક્રાલિન્દીથી કાઢ્યો રે, વ્રજનાં જનને આનંદ પમાડયો રે; ગાપીરે ગાવર્ધન કર ધાર્યો રે, એ પેરે ઇન્દ્રના ગર્વ ઉતાર્યો ૨. ૧૭ વહાલાજી તા વનમાં વાછરુચારે, ગુંજ માલા મારપીંછ શિર ધારે રે; ક્રમ ચઢી પક્ષીની ભાષા Àાલે રૈ, ડરે નહિ ડાળી ગૃહીને ડાલે ૨. ૧૪ સુરલિમાં સુરભિનું નામ લઈ ખેાલાવે રે, તક્ષ્ણુ તે ત્યાં દોડીને આવે રે; એમ ક્રીડા કરી ખહારવંત રે, સંગે સા ગાપ કરા તંન રે. ૧૫ જે હરિ નિગમે વો ન જાય રે, તે પ્રભુ એઠું આહીરડાનું ખાય રે; વિરંચિએ વત્સ કરીને અદ્ભુત લીક્ષા અજને દેખાડી રે, કૃપા કરી અનુભવ ત્રિભુવનપતિ ધરે માર્ચકારી કાકીલા લીધાં રે, તેણી વારે તત્ક્ષણ તેવાં કીધાં રે. ૧૬ ખ ઉધાડીરે; થાય ૨. ૧૭ જ્યાં પાય રે, ધણીની રેણુ કુંકુમ કીર રે, શીતળ મંદ સુગંધ સમીર રે; કુસુમિત કુંજ ભુવન કહેવાય ?, સુંદર મહેલ અનાહર થાય ૨ ૧૨ સુખદું તે સ્યામાં શ્યામને આપેરે, વહાલાસું વહાલ અતિ માપે રે; ત્ર જન વૈકુંઠનું સુખ માણે રૈ, ૌ ચારી ગેવિંદ ગોકુલ આવે રે, અતિ સહસ્ર દીપની નછાવર તેહે કરે નંદ દિન રજની જાતાં નવ જાણું ૨. ૧૯ ગેાપી જન મેાતીને ઝુમખે વધાવે ; સાંજે ૐ, જેવા જીવતીનાં જીય વિરાજે ૨ ૨૦ રાણી રે, બેસાડે ઉચે આસન માણી રે; પય પકવાંન મીઠાઈ મેવા રે, મુખ આગે મૂકે તે લાલજીને લેવા ૨. ૨૧ ભાજન શયન કરે ગેકુલ રાય ૨, કાઈ નંદભુવન તજી નવ નંદજીનું મુવઘ્ન સુરેશ સમાન હૈ, વિશ્વને આપે તે અન્ન ઋદ્ધિ સિદ્ધિ નવ નિધ દાસી થઈ છેરે, દધિ તનયા જ્યાં સાભાઈને રહીછે રે; આઠ ફ્રાડ તીરથ વ્રજમાં વસીયાં રે, પ્રભુજીનાં ચરણુ ક્રમલ પ્રેમે સ્પર્શીર્વાંરે. ૨૩ ધનંદના મૃત પશ્ચાતાપે રે, તેને ઉલ્હાર્યો જઇને આપે ; જાય રે; પાન રૂ. ૨૨ . રમત રમે રવિતના નંદજીને નવ લખ દૂઝે ગાય રે, ગોપીનું તીર રે, કાટી તેડે રે, અબળાના મા તરુણીને તાન ચીને ગેસ ચેારીને ખાય રે. ૨૪ મન્મથ શોભે શરીર રે; રીને વડે ૨ ૨૫