પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
તુલસી.

તુલસી. કીધાં પાપ ભાગવા સાય, લખ્યું વિધાતા વ્યર્થ ન હાય; નથી સ ા ાનુ સંસાર, લેણે દેણે લે અવતાર. માત પિતા સુત દારા બંધ, એ સર્વે માયાના સંબંધ; અગાધ જલ છે. આ સંસાર, હરિ નામે તે પામે પાર. શીખ દી માતા હવે હસી, એઠુ વાત મારે મન વસી; ખાટી આશા શી આ જંજાળ, હવે હુ સમરું શ્રીગાપાળ. તપ સાધુ મહા વન સંચરી, દર્શન પામુ શ્રીનરહરી; માતા વચન એવાં સાંભળી, મુરષ્ટાંગત થઈ ધરણી ઢળી. પામી અચેત મૃત્યુ કાળ, બાંહ્ય ગ્રહી ખેાલાવે ખાળ; માતા હુ નથી વન સંચર્યો, તે। દુ.ખ એવડું શાને કરા. અમૃત વચન ધ્રુવ ખેલે અશાં, માતા પ્રાણુ તવ હદે વસ્યા; બેઠી થઈ ઉધાડ્યાં તેત્ર, કામલ વદને નિરખ્યા પુત્ર. માતા વચન ખેલી એમ, ભાપુ તુ વન જાઈશ કેમ, ધેર બેઠા તુ કરજે રાજ, સભામાં તારે શું છે કાજ. જવ અંબાજી પ્રૌઢા કરે, રાજભાર શિર ઉપર ધરે; કરે તપ જે બેંગેશ્વર હશે, રાત દિવસ જે વનમા વસે. રાજકુંવર તુ મહારા તન, કશી વાત વિચારીશ ન મન; વનમાં હાય વનચર વિક્રાળ, ઉપદ્રવ તુજને કરશે ખાળ. વિક્ટ પંથ ને વન અતિ દૂર, અધકારે નવ સુઝે સૂર; અનેક પંખી કરે પોકાર, અનુષ માત્ર નહી વનમેાજાર. વૈતરપાલ અંશુમી મુખ જેહ, તેહતા નવ લીધે છેતુ; વિપરીત તિહાં વસે જમદૂત, વિવિધ પેરના ત્યાં હાય ભૂત સિહીતરા વિષ્ણુ વિક્રાળ, રાઝ સાબર ને ભેસુ શિઆળ; નાહેર શશા જંગલ માજાર, વાનર શેન ન લાધે પાર. માઢા ભુજંગ મણિધર જેહ, નવ કુળના અધિકારી તેહુ; વસે વન એ ત્યાં અતિ લણા, પુરણુ વિષે નહીં કાએ મણુા. ઉમિયા ગ્રંથના આશ્રણ છે જેહ,* જેને અળગા ન મુકે તે; વસે વન મણીધર ધૃણા, પુરણ વીખ નહીં કાંઈએ મણુા.

  • શિવના આશ્રણ સર્પાદિ