પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૪
પ્રીતમદાસ.

Gox પ્રીતમદાસ. આવી લાગ્યા માત પિતાને પાય રે, હસ્ત જોડી સ્તવન કરે જદુરાય રે; અમ સારું તમને મદ્યા દુઃખ દીધુ ?, દુબ્જે તે કામ અટિત કીધુ ૨. ૧૦ તેવુ ખૂળ પામ્યા એ પાષ્ઠિ રે, હવે કરા અમ પર કરુણા સ્પષ્ટ રે; વસુદેવ કહે સુણા મહારાજ રે, તમ દર્શનથી સિધ્ધાં સર્વ કાજ રૂ. ૧૧ માલાબ્યાં રે, શ સહસ્ર ધેનુ ને દ્રવ્ય મંગાવ્યાં રે; વિપ્રનાં વૃંદ વસુદેવ તક્ષણ દીધાં ઉગ્રસેનને ઉદાર રે, જગમાંહે થઈ રહ્યો જય જયકાર રે. ૧૨ આપ્યું રે, સહુનું સંકટ હતુ તે કાપ્યું રે; ગર્ગાચાર્યે આવી ઉપવીત દીધુ ?, બ્રહ્મતેજ વાધ્યું ને કારજ સિધ્યું રે. ૧૩ વિદ્યા ભક્ષુવા સંદીપનિ ઘેર આવ્યા રે, પ્રભુ જાણી પૂર પ્રેમે ભણાવ્યા ૨, જેના શ્રુતિ સ્મૃતિ પાર ન જાણે રે, જેના મહિમા વીર વિચી વખાણે રે. ૧૪ સંસાર ધર્મ ચલાવાને કાજે રે, માનસી ચેષ્ટા કરી મહારાજે રે; જપ તપ તીરથ વ્રત ને દાન રે, એવુ તે આચરયા ભગવાન રૂ. ૧૫ ગુરુપુત આણી આપ્યા આનંદે રે, વિનય કરી વિદાય માગી ગેવિંદે રે; મધુ પુર આવ્યા દેવ મેારારી રે, જેને એઇ માહી નગરની નારી રે. ૧ ઘેર ઘેર આનંદ ઉત્સવ થાય હૈ, હરિના જન્મ કર્મ જશ ગાય રે; એટલે તા ભ્રષ જરાસંધ આવ્યો રે, ત્રેવીશ સૃહિણી સેના સગે લાવ્યો રે. ૧૭ દુષ્ટ રાજા હુતા જે બળવત રૈ, તેને તે આણ્યા પલકમાં અત રે; સત્તર વાર સેનાના ગર્વ વાર્યો રે, ભલી ભાતે ભૂમિ ભાર ઉતાર્યોં ૐ, ૧૮ કહીથી કાલયવન વળી આવ્યા રે, ત્રણ ક્રા િમ્લેચ્છ હંકારી લાવ્યે રે; તપ કરી વર પામ્યા શિવ અજથી રે, જાદવ કુળ ભય પામશે તુજથી ૨. ૧૯ વાલેજીએ કીધા મન વિચાર હૈ, વિશ્વકર્મા તેડાવ્યા તે વાર રે; એક મારી આજ્ઞા શિષ ચઢાવા રે, સાગર તીરે શુભ નમ્ર બનાવે રે. ૨૦ કહેતાં વેંત ચાલ્યા તે અતિ ધીર રે, દ્વારામતિ રચી દરિયા તીર રે; કચન મણિમય કીધુ કામ હૈ, રમણિક રસિયાજીનું ધામ રે. ૨૧ બેંગ નિદ્રા ઝેરી જદુરાય ૩, ખગ પતિ લઈ ઉડ્યા ક્ષણ માંય રે; જે જેમ તે તેમ મેથ્યુ સર્વ કાય રે, અન્યા અન્ય નિરખી આનંદ હાય રે. ૨૨ મધુપુર માંહે રસ્થા મારારી રે, સુંદર શ્યામ પીતાંખર ધારી રે; શંખ ચક્ર ગદા પદ્મ ધી પાછુ રે, અંત્રુજ લેાચન પરમ સુજાણુ રે. ૨૩ મથુરાંની પાળે નિસર્યો નાથ રે, જોઈ માહ પામ્યા અસુરના સાથ રે; હિરને જે કરવું હતું કાંઈ મનમાં ૨, દર્શન ને નાઠાનનાં ૨.૨૪ દાન રાજ્યાસન !