પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૦
પ્રીતમદાસ.

૨૦ . પ્રીતમદાસ. નિર્ગુણ બ્રહ્મ સગુણ થઇ શાભા, જેની લીલામાં મુનિવર લાભ્યા; જેના થેલાવ્યા ધર્મ સૌ થાળ્યા, તે જગત મંગળ જશ પ્રગટે રે. ભક્ત હિત અવતાર ધરે છે, દાસતાં બહુ કાજ કરે છે; પ્રીતમ પ્રેમીનાં ચિત્ત હરે છે, તે। તાપ હરે છે તેહનાં રે. પદ્મ ૨૯ મું. ૫ $ મંગળ ગાન કરે છે ગાપી, માનદ રૂપ રહી અંગ આપી; પ્રેમ નવલ વૅલ રસમાં રાપી, તા નિર્ભે કારણ કહપતરુ રે. પરમ ચતુર સફલ ગજ વહાલા, નવ ધન ધૈર્યો દામની માળા; સુર શિશમણિ રૂપ રસાલા, તે વર્ણન કે પેરે કરું રે. પદ્મ પત્ર વિશાલ વિલાચન, દૃષ્ટિ અગાચર ગેાચર માચન; મનમેાહન મધવા મદમાયન, તા શાય સકલ સહેજે ગયા રે. ગાવન આચ્છવ હરિ કીધેા, ગાપ વેશ ગાવિંદે લીધા; જ જન પ્રેમ સુધારસ પીધા, તા સફળ મનારથ સૌ થયા રે. ઘેર ઘેર ચતુર કરી ચિત્રશાદ્યા, ધા પતાકા તારણુ માળા; સાળે શણુગાર સજ્યા વ્રજ વહાલા, તા આભૂષણ અંબર આપતાં ૨.૫ પ્રીતમના સ્વામીની સંગે, મળવું પરસ્પર પ્રેમ પ્રસંગે; આનંદ કદ વધાર્યાં અંગે, તે ચિત્ત હરિ ચરણે મારાપતાં રે. ૫૬ ૩૦ સુ-રાગ ગ.. } ૧ ર પ્રેમે પરણે તુલસી શાલિગ્રામ રે, શે!ભા સાગર સુખનું ધામ રે; કાર્તિક દ એકાદશી કહીએ રે, મહિમા મોટા પાર ન લહીએ રે. બલિને દ્વારે શ્રીનાથ પધાર્યો રે, અવની ઉપર આનંદ વધાર્યો રે; ચાર જામ જાગે જદુ રાય રે, બેગ આરતિ ચતુર વિધ થાય રે. તુલસીજી પરણે ત્રિભુવન નાથ રે, વાળ મગળ ગાય વૈષ્ણવ સાથ રે; વૈકુંઠપતિ ચઢ્યા વધારે રે, સંત સાથ ભેળા સેહે જોડે રે; પ્રભુ પ્રીતમના પ્રેમ સનેહી રે, તાણુ ચઢીઆ દુંદુભી દેઈ રે. પદ્મ ૩૧ મું. ર ક ૧ સાસુજીએ આવીને વધાવ્યા ?, પ્રેમે પોંખીને પધરાવ્યા રે; રન સિંહાસન બેઠ! આવી રે, સખી સૌ કન્યા શણુગારીને લાવી ૨. કુંઠે આપી વનમાળા રે, ગીત ગાય મધુર રસાલા રે; કનક મણિમય મંડપ રચ્યા રે, લેક ચતુર્દશ અતિ રંગ મચ્યો છે. {