પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
તુલસી.

તુલસી. ધ્રુવ વળતા ખેલિયા, મુખે એવી વાણુ; માતા મુજને શીખ દે, નહી તે। તળુ પ્રાણુ, બાળક કેરા ભાવ જાણી, શીખ દીએ છે માય; પુત્ર તમે રાહા ત્યાં લગે, ખૂટ રસ ભેાજન થાય. ચાપાઈ કરે વાત સશય ટાળિયાં, ખત રસ ભાજન તતપર થિયાં; હેમ થાળ લઈ આગળ ધરી, પીરસે માતા પ્રેમે કરી. છપ્પન ભાગ આરેાગ્યા બદ્, દાસી રાજવલાની સદૂ; વળતા ધ્રુવ અણીપેરે વદે, એ વાત તમા રાખી હદે. કાયને નહીં કરશે! જાણુ, રખે રાજા ગુજરાખે પ્રાણુ; કુંવરે વાર્યાં એણી પેરે કરી,ત્યાં પસ્તાનાની વેળા થઈ ખરી. માતાતણે ધ્રુવ લાગે પાય, વળતી આશિષ દીએ છે માય; પથે પુરુાત્તમ તુજને રાખશે, શ્રીરુગ નિશ દિન સાહે હરશે.* પૂર્વછાયા. એકૈકી દિશા જેટલી, જોગણી વસે જે; બાળક જાણી રાખો, યા કરીને તેહ. મધુકૈટભ જેણે મારિયા, પામ્યા દશ અવતાર; જયવિજય જેણે ઉદ્ઘારિયા, કરશે તાહારી સાર. પાઇ ધરા ઉપર જેટલા છે દેવ, રક્ષા તારી કરશે તેહ; સિદ્ધ સાધક ને ખેતરપાળ, રક્ષા કરશે તાહારી માળ. વનઔષધીના જે રખેવાળ, રક્ષા તાહારી કરશે બાળ; મુજ અનાથને દયા કરી, રાખે તુજને હૃદયાસુ ધરી. માતા વચન તવ વિષે કરયો, લાગ્યા પાગે વન સંચરચો; મંદિર મે’ળી આધરે ગયા, ત્યાં વામ ભાગે ખર ખેાલિયા. વચ્છ સહિત ગાયજ મળી, નંદી પાસે દર્શન પમલી; કર અખ્ખાણાં લઇ આવે નાર, વેદતા સૂછ્યા ઝમકાર. મેહુલી નગર ને આવે. પત્થા, ત્યાં મદ મેગલ સામા મળ્યા; એવા શુકન'કુંવરને મળ્યાં, જમણે ભાગેથી આજા (?) ગયા. મા “પંચાખ પણ તુજ રાખશે, દુખ તારુ હશે દિનિશે.”