પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૦
રણછોડજી દીવાન..

૩૦ . રણછોડજી દીવાન શિશ કાપ્યું, ત્યાં પુરુષ એક નિસયા રે લાલ; અસી ચર્મ ધરી નેત્રમાં ક્રાધે ભર્યો ૨ લેલ. ડાક વહાડીને દડા કર્યો હાથના રે લાલ; નિજ હાથના ખરા પણુ સકળ સાથના રે લાલ. મહિષ મા પ્રસન્ન થયા દેવતા ૨ લાલ; રોડ રાય હરખીને ચરણુ સૈવતા રે લોલ, કવચ ૪ થું-દાહરા. મહિષ માર્યો માહેશ્વરી, પ્રગટયો સુર આનંદ; શકાય સુર ગણુ મળી, સ્તુતિ કરે નારચંદ. રાગ ગ. માય. શકાય સુરગણુ મળી, અંબાના ગુણ ગાય; જગ જનની ગિરિનંદિની, ભય ભંજની રૂપ અનેપમ માતનું, સુંદરતા ત્રૈલામાં, તેથી વાણીથી ન કહેવાય, છબી શરસાય. વજ્ર ધર્યો માટે જરકસી, જાણે માત દિનેશ; શાભે યથા સુવેશ. ક્રમળ કાશ માંહી ચંચલા, કુસુમની માળ; ક્રેશ પાશ સેંથે સિંદૂર રવિનંદિની, ગંગ સરસ્વતી, વેણી ત્રિવેણી વિશાલ. નાદિ સરખું વન છે, દંત દાર્ટીમ ખીજ; મંદ મંદ મંલ હશે, જાણે ઝબકે છે વીજ ચપલાયત માની આંખડી, પ૪જ પાંખડી માન; કીરચંચુ જેવી નાસિકા, કંઠે પીન યાધર આપતાં,જાણે લિહારિ ભુજ દંડની, ભાંજ્યા દૈત્યના કંઠાભજી । હીરે જડાં, ઝાલ ઝુમણું તાંત; કંકણુ સાઢુ જડાવનાં, ઝુમખા મૈાતીની પાંત. કૈથુ સમાન, કંચન કુલ: દેશ. રમઝમ રે મા ફુદડી, શેભે અપરમપાર; વર્વાંગના રંગ રંગનાં, અંગ અંગના રાણુમાર. વળી વળી પાડે તાળીઓ, લટકાળી સુર નાર; કટિમેખલા મુષ્ટિકા, ઝાંઝરના અમાર. ૨ ૩. સ શકાય કા શા શકા મીયા સાવ મા