પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૮
ધીરો ભક્ત.

. શ્રીરાભક્ત. અમૃત પાઇને સાપ ઉછેરે, તોય તજે નહીં ઝેર, પાલણ્ ।ષણુ નિશ દિન કરતાં, ક્રાઈક સમે કરે કેર; જાતિ સ્વભાવ ન જાય જ રે, પેાતાનું પાતે દેખાડે સલેલ૦ ૩ હરિ ભજન જેને ભાષન નહીં, મંદિર તેનું મસાણુ, સ્મરણ પુણ્ય સમણે નવ સમજે, તે પાપી પાખડી પશુ પ્રાણ; ધિકાર તેની જનુની રે, એવાં સંતાન જે છાડે, સલેલ૦ ૪ ગુરુસ્તાન હીણા વિશ્વાસધાતી, તે કૃતી કહેવાય, દાસ ધીરે। તેને વાસ નવ વસીએ, સંગ અનુકૂલ થાય; અદીઠ મુખ તેનુ રે, વૈ તારી વ્રત વાઢે. સલેલ૦ ૫ પદ ૯ મું. કાહ સુગ્રી ધાને રે, ધીગઢમલ ધીગા ધણી, પ્રભુનું પત પાળા રે, ભાવે ભાળા ભતા ભણી. હું પતિત તમે! પતિત પાવન, હું દીન તમા ધ્યાળ, હું ચાકર તમે ઠાકર મારા, પ્રજાતા પ્રતિપાળ; સંભાળી લીજે સ્વામી , અંતર્ાની આશા ઘણી. ભૂમી અમાનતા ત્રાસ ખંધાણા, વાળ્યું જલ પવન અગન, દાંડી વિરંચી વિષ્ણુ શર્ તમે, તાાં ત્રણુ ભૂયંન; સ્વેજ ઉદ્ભિજની રે, માછ તા તારે હાથે અણી. કાટી અપરાધ કાટી સુના અમ, અક્ષા ગરીખ નીવાજ, તુ તારા ખર્દ સામું રે ભેજે, કરા કાનિધિ સુખકાજ, લજજા મારી રામા ૐ, મહાનત સંત ચિંતામણી. ભારે ભરોસાવિશ્વાસ વિધ્વંભર, આશા પૂરા અનાયના નાય, દુ.ખ વિલાપ સંકટ કપટ ટાળા, હરિ હેત કરીને ઝાલેા હાય; ધીરાની વારે ધાજો રે, તારે ને મારે પ્રાંત અણી. ૧૦ શું. . ચાતુર ચિત્ત ચેલા રે, અચળ વસ્તુ ખેાળી મઢી; ખર્ટ મઠ ખારી મેલી રે, પદ્મસી ખારી ડી. પંદરમી ભમી ને પદ્મરમી ખારી, ત્યાં ઘરમે રંગીલા, પાંચ મહેલને પાછળ મેલ્યા ત્યારે, છઠ્ઠું મેહેલ છે ખીલા; અલખેલા એકીલા હૈ, ખેલંદા ખેલ ખેંચાડી. ધાહ ૧ વાહ૦ ૨ વાહ ૩ ધાડ પ ચાતુર૦ ૧ ચાતુર. ૨