પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૯
જ્ઞાનબત્રીશી.

જ્ઞાન મંત્રીશી. ચાતુર ૩ ગંગા જમુના સરસ્વતી, રુડી ત્રીવેણી તીરે રંગ શૈલી, ઇંઞળા પિંગળા સુષમ્મુા રાણુ ભરે પાણી, ઉન્મુનિએ શ્માનંદ હૈલી; ઝરમર ઝરમર મેાતી વરસે રે, વિના વેલી ખીલી ફૂલવાડી. સતુ શીખર અસર અજર નર, વિષંભર જ ખીરાજે, સાબદલ કમલ ઉપર કરે લીલા ત્યાં, અનહદ છંદ વાળ વાજે; ગેડેડે સિધુ ગાજે ૧, ફેલ્યાં જા પાળ ફાડી. પૃથ્વીથી પેહેળું આકાગ્રંથી ઉંચું, એવું વિન અધર કરે પંખી, બે ખચ્યાં તેની બગલમાં ખિરાજે, ``લે પિઉ પિઉ જ જંખી, ધીરા મરજીવા રે, સાર દૂધ પીએ દહાડી. ચાતુર૦ ૫ ૫૬ ૧૧ મું ચાતુર ૪ પ્રભુ તમ સાથે રૅ, નાથ મારે ગીત ભણી; ભાવ કરીને મેટા રે, મુજને રાંક ગણી. પ્રભુ પ્રહ્લાદની તમા પ્રતિજ્ઞા પાળવા, ધરિયું નરસિંહ રૂપ, ફ્રાચો સ્થંભ ને પ્રગટ્યા મુરારી, થરથર કંપે મેટા ભૂપ; હિરણ્યÁશપુનાંખ્યા રે, વહાલે મારે હાથે હણી. પ્રભુ ભરી સભામાં દ્રૌપદી આવ્યાં, તાવા માંડ્યા તેના ચીર, નવસ નવ્વાણું વહાલ નવ નવાં પૂર્યાં, તોય ના દેખાય શરીર, પ્રતિજ્ઞા ગુખી હૈ, પાંડવાની નારતણી. પ્રભુ નરસી મેહેતાનીવહાલે હુંડી શીકારી, હેતે કરી આપ્યા હાર, શ્યામળશાહ સંતનેજપિ રે વિનવ્યા, ભેટયા વિશ્વાધાર; પૈયા રાડા રે, ગિરિધર ભટને આપ્યા ગણી. પ્રભુ સુદામાનાં વહાલે સકટ કાપ્યાં, લઇને આપી રે નવનિહ, કંચનના વહાલે માહાલ જ કીધા, દુષ્ટ દારામતિદીધ; દારિદ્રય કાઢી નાંખ્યું રે, યા જાણી રાંકતી. પ્રભુ મારે વેળાની પ્રભુ અરજ અમારી, માની લઇએ મહારાજ, શરણે આવે તેને ઉગારી લેજો, ખાંડું ચાાની પ્રભુ લાજ; દાસ ધીરા કહે છે રે, નાથ મારે તુહી ધણી. પ્રભુ પદ્મ ૧૨ મું. પંચરંગી ભૂંગલ હૈ, શાભા તેની સરસ ખણી; તેમાં તે બિરાજે રે, આપે અલખ ધણી. પંચગી ૧ R ૫ ક્