પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૦
ધીરો ભક્ત.

૭૫૦

ધીરાભક્ત. એ બંગલાને દસ દરવાજા, દસ દરવાજે નિશાન, બ્રહ્મા વિષ્ણુ અરજ કરે છે, શેષ ન પામે કંઇ નાન; અલિત એવા રે, શી કહું વાતા અદ્ભુતણી, પચરંગી- ૨ સાચા દેવ દેવલમાં ખેડા, સદ્ગુસ્સું નિશાન, અજપા દારી ખેંચી પકડે, લઇ ચઢયો આસમાન; દેખા તમાસા રે, ઘટમાં રચના ધણી. પંચરંગી ઢ માળા તિલકના પાખંડ રચિયા, આપચિન્યા નહીં કાઈ, જયાં લગી ત્રિવિધિ તાપ ટળ્યા નહો, ભૂલ્યા જમે છે સાઇ; ભૂલ તારી ભાંગે રે, શુદ્ધ લે આપ તણી. પંચગી ૪ મનકું મુક્યા તન મુક્યા, તેના પાયા ભેદ, રાસ ધીરા દીલમાં પેખે, આપ નિર્જન વેદ; પાષાણુ કાણુ પૂજે, મને મળ્યા તમા ધણી. પંચગી ૫ પદ્મ ૧૩ મું. ફર્તાના પથ કરડા હૈ, ઉલટી અટપટી આંટી; શિર સાટાને સાદે ૨, આધર ધાઢ ઘડી ઘાંટી કાઁના ૧ હાંસી ખેલનાં કામ ન હોયે, હિમ્મતવાળા શ્રાના એ સંગ્રામ, સુરત નુરત સત્ય ગતિવાળા જ્ઞાની, એમાં ન હાય કાયરનુ કામ; અગમ પાંખે ઉડે રે, અલક્ષમાં લક્ષ ચોંટી. કર્નોના ૨ દેખા દેખી તેગ આરાધે, તાન વિનળ મેળવે તાળ, કણુ દૂધ એ સિહ કેરું, પીએ સિંહનું ખાળ; ખીને પીવા ઇચ્છે ,મિથ્યા એ વાત ખોટી. કોંના ૩ કાચના મંદિરમાં જેમ શ્વાન જ પેઠું, દીઠા પાતાના દેદાર, પ્રતિબિંબ રૃખીને કરી ગર્જના, ભસ્યાં શ્વાન હજાર; અભ્યાસે અકલાશે। રે, મદમાં કરી કરી જાય પાડી. કર્તાને જ મન બુદ્ધિ વાણીએ મનમાં રે, ના આવે ગુરુ ગમ ને એ ધામ, અખંડ અજર અમર અવિનાશી, કરવાના છે ડામ; ધિરાના સુખ સિગ્નુરૂ, રહ્યા છે ઘટ ઘટ શૈઠી. કર્નોના પ પદ્મ ૧૪ મું. અલખ લેહે લાગી રે, જાગીને જોયું આ ઘટમાં; ભ્રમા । ભાગી રે,

સહાગી ભેટા ઉલટમાં, અલખ૦૧