પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૩
જ્ઞાનબત્રીશી.

. જ્ઞાન મંત્રીશ. અજાનેા વાડે કુકડીના વાડા,ગાયાના વાડે વિળ ભેસુંના વાડા, અબંધ સ્વારી અધમો નાવે, મુને વાધના વાડે દેખાડે; દીવસ તે દહાડા ૩, અમ ડામ હવાને. વાડા વાળી ર રામાનંદી ને નીમાનદી, વલ્લભ સેજાનંદ સમાવે, કબીરપંથી ને તાર જ તુખી, ભણી ભણીને ભૂલાવે; ગુરુ થઈને ગાજે ૐ, પારકું ધન હરવાને, વાડે વાળી૦ ૩ પ્રીત કરીને પ્રેત પૃજાવે, પિત્તળ તે પાષાણુ, વસ્યસેવા ને કબર પૂજાવે, એમા કાણુ કરો કલ્યાણુ; તીર્થ તે ડાલે રૅ, અફળાઈ મરવાને. વા વાળી ૪ મિત્તુ રાયથી ડરે સૌ દુનિયા, સિહુને ડર નહી કાનેા સંબધ, માહમ્ શબ્દ સચ્ચિદાનંદ સ્વામી, એવા અ ખંડ અત્મા બ્રહ્મ; વી ધાર સૂર ૐ, આત્મધ્યાન ધરવાને. વાડા વાળી પ પદ ૧૯ મું-રાગ કાફી. ગુરૂ વિના જ્ઞાની રે, તે તે નર અધ ડર્યો, દીપક છે ઘટમાં રે, જે તે પર છાર ઠર્યો. ગુવિના ૧ ૭૫૩ ભેખ લીયા પણ ભેદ ન પાયે, મનમા મેલ ભર્યો, માળા તિલકના પાખંડ રચીને, ફાટ ફેશ કર્યો; ગાયે! ગળ્યા સ્વાદ ૐ, ભાન ભક્ત ડાઁ. ગુવિના ૨ પૂજા કરે તેની પુઠ ન મૂકે, આવર્ણમાં આવાં, પરનારીસુ પ્રીત કરીને, આપે અધમ ઠર્યા, પદ ફૂલ્યો શું કરે છે રે, મનુષ્ય દેહ રૂપી રે, નિંદા કરીને ૐ, ટ કુભ પૂરણુ સદ્ ગુરુની સેવા તજીને, દૃષ્ટને સંગ મેક્ષ અમૃત પાન ભ્રમે ને લટકે રે, મારું મારું કરી માયા ન મેલે, દામ લેખન ફરે, અજાણ્યુ અચિતબુ આવશે, તેને ભય ન ગણે; લાલ કહે લુટાણા રે, બળાપા ખરા અંતથી કરે. ગુરુવિના૦ ૫ ભ ગુહિના ૩ કર્યો, તજીને, વિષય રસમાં ભર્યાં; પાષાણપ આપે હોઁ. ગુરુવિના ૪ ૨૦ સું. ભૂલ્યે! ભવ કપમાં પડ્યો; ખાયે મણિ હાથે ચઢયો. ફૂલ્યા ૧ .