પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૨
રણછોડ ભક્ત.

૭૨ રણછોડ ભકત. જાગ જાગ તું ઝટપટ કરીને, વિઠ્ઠલ કહે વેલ જોડ રે; ખાડાણા ઝબકીને જાગ્યા, દીઠા શ્રીરણુછેડ. રણછેડ૦ ગદ્ ગદ્ કંઠે ગળગળું ખેલે, થરથર ધ્રૂજે અગ રે; ગેવિછ હવે ગત શી થાશે, તમા રાખજો રગ. રણુછેડ૦ બળદ પુંછ મરડી મારું પણુ, ચાલ નહિ લગાર રે; પ્રાત સમે તા પકડશે મુને, મારશે બહુ વિધ માર. રણછેડ૦ જગજીવન કહે જેમ તેમ કરીને, ઝાપા સુધી કહાડ રે; હાંકીશ પછી હું હેત કરીને, માનીશ તારેા પાડ. રોડ જેમ તેમ કરતાં ઝાંપા સુધી, પાછલી રાતે પહોતા રે, મશ પરાણે `તે લીધા, ખેડાણા માંહે સૂતા. રણછોડ ૩૧ વેગે વેહેલ ઉડાડી પેાતે, અત્રીક્ષથી અલમેલે રે, ઉમરેઠ ને ડાકારની વચ્ચે, લાવીને તે મેલે. રણછોડ માડાણાને કહે જગજીવન, જાગી તેને વાટ રે; પ્રાત થયેા ઉઠે આળસ મૈલી, જો આવ્યા કંઇ ભાટ. રણછેડ આંખ ઉબાડી ઉંચુ જોયુ, બાડાણા તેણી વાર રે, સ્યામળિયા સીમાડા મારા, ગામતણા નિરધાર. રણછેડ અલખેલા ઉતરિયેા હેઠે, લિમ તળે લટકાળા રે; વિશ્રામ કીધા વાલાજીએ, થંભીને થાક ટાળ્યા. રણુબ્રેડ લિડાનું લટકાળા તમે, એક ડાળ કીધુ મીઠુ ?, કર અડકાડી કડવાસ કાઢી, તે સર્વ દૃષ્ટે દીઠું. રોડ પાતળીએ ત્યા પગલાં પાડ્યાં, પેાતાના સાક્ષાત્ રે, અદ્યાપિ એંધાણી તેની, સર્વે જાણે વાત. રણછેડ એમ કહી અલબેલા આવ્યા, દડબડ ડાકાર ગામ રે, ૨૭ ૨૮ ૨૯ ૩. ૩૨ ૩૩ 3X ૩૫ ર ૩૭ ખેડાણા પ્રત્યે એમજ બાલ્યા, મને રહેવાના કર ઠામ. રણછેડ૦ ૩૮ ધરણીધર કહું ધામ તજ્યું મેં, તે સૌ કાઈયે જાણ્યુ રે; મંદિરમાં મુજને નહી દેખે, જ્યારે વહામે વાણું, રણછોડ ૩૯ “સમસ ધસમસ ધાઈ આવશે, ગુગળીઓ ધરવા ળા રે. શ્યામળી કહે મુજને સંતાડી,તુંઝાલી એસને માળા, રણુછેડ૦૪૦ ગામતિમાં ગોવિદજી પેઢા, વાવમાં વનમાળી રે; ગાળા દેતા ગુગળી આવ્યા, થાડે દિવસે ચાલી. રહ્યુછેડ ૪૧ '