પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૩
રણછોડજીનો ગરબો..

રણુછાડજીના ગરબા. માડાણાને માંધી લાવા, ગુગળો એમ ખેાલ્યા ; માડાણા ગારસ લેઈ મળવા, ગયા સહુના પહેલા. રણછેડ૦ ૪૨ આવતામાં આંખ ચઢાવી, ગુગળીએ વિક્રાળ રે; ચેર તુ કેમ ચેરી લાવ્યા, ભુધરજી ભૂપાળ, રણછોડ એલ એલ કહી બરછી મારી, મૂચ્છોંગત તે પાક્યો રે; અંગીકાર કરી અલબેલે, કુખમાં દીસે ખાડા. રણુછેડ ગાર્માતમાં રુધિર થયું તે, જાહેર જીગ મેજાર રે; મહારાજ મુજ પાસે નથી, વાલ કરી વિટી રે; માનુ જોઇએ શ્યામ ખરેાખર, ચિત્તમાં ચિતા પેઠી. રણુછેડ૦ ગાવિંદજી કહે ઘેર જઇને, ગંગાબાઇને પૂછે રે; ૭૬૩ ૪૪ એ એંધાણે અલબેલાજી, શેાધી કહાડ્યા નીર બહાર. રણુછાડ૦ ૪૫ એ વચને ત્યાંથી બલવંત ખેલ્યા, હું હવે નહી આવુ રે; મુજ બરાબર સાનુ લઇને, કરે તમે મન ભાવ્યુ. રણુડ ૪૬ લાલચમાં લપટાયા સર્વે, લાભમાં લેવાયા રે; સરકાર સર્વે પંચ મળીને, તાંસ તીરે લાવ્યા રણુદેડ ૪૭ સામા સામુ લખ્યું લઇને, ખેડાણા એમ ખેલ્યા રે, એકાતે અલબેલા સાથે, પ્રીતે પડદા ખાચે.. રણુછેાડ ૪૮ ૪૯ ૫૦ સવા વાલની વાળી છે તે, લાવા કાં તમે ધૂજો. રણુછેાડ ઘેર આવીને ગંગાબાઈને, વાત કહી વિસ્તારી રે; કાળા લેઇ વનમાળી તેડે, ગેવિની ગત ન્યારી. રોડ ૫૧ તરત લેઇને તીરે આવ્યા, વાળી રાખી પાસરે, લા રાખો લટકાળા હું, ચરણકમળની દાસ. રણુછેાડ વડની ડાળે ત્રાજા બાંધી, ત્રિકમજીને તાત્યા રે; વાળી નમી તે વાલમ કસ્યા, તવ જે જે સહુકા મેલ્યા. રણુછેડ ૪૩ પુર ૫૩ ૫૪ ઝાખા થઇને જગજીવનને, ગુગળી ગાળા દે છે રે; કાળા તુજમાં કપટ ભર્યું છે, જૂઠ પગેરું રહે છે. રણછેડ૦ બાળપણે તેં મામા માર્યો, મથુરા નગરી માંય રે; આજ લગી અમને અથડાવ્યા, હવે જઈએ કયાંય, રણુછેાડ ૫૫ પ્રભુ કહે પાછા ા જાઓ, દ્વારકા માઝાર રે; સ્વરૂપ મારું સેવંત્રીમાં છે, તે કહુડો બહાર. રણછેડ ૫૬