પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૪
રામકૃષ્ણ.

% રા મ કૃ ષ્ણ.

શૃંગારનાં પદો.

૫ ૧ લું–રાગ ગાડી. આ જોને અલબેલી, આ જોને અલબેલી, કાનજીને ફરતી હાંકલી રે હાંકલી. આ . હસીને રિએ તેડી પાસ, કાલુ કાલુ મેલીને કરતી હાસ્ય. પ્રીતે પૂરી મનની હાઉ, રખે માલતી દેખે બક્ષ દાઉં. રામકૃષ્ણુ કહે જા છે! ગેહ, અવસરે મળશુ આપણુ બેઠુ. આ જે ૧ આ જે ર આ જો૦ ૩ સખી આાજ મારે કહાનજી આવ્યા ઘેર, તેની શૈાભા કહીએ શી પેર. નાના સરખા નટવર વેષ, શિર સાહે ખીટલીઆ શ . નાના સરખા નંદકુમાર, કડે ધરી આવ્યા માતન માળ. અતિશે આનંદ ઉલયા અંગ, રામકૃષ્ણ પ્રભુ રાખેા રગ. પદ ૩ તું. મારા નાથજીને ભુવન પધરાવેા, મારી સહીઅર સહુ આદરે આવે. સુવા ચંદન અગર સુરગ, લેપન કરો કહાનુડાને અગ. આપેરે આસન આણી સૌ સાર, હરિને કરું મારાપ્યા નવલે. હાર. નાના ભાગ સમો ધરી ભાવ, વળી વળી દુર્લભ આવ્યેા દાવ. રામકૃષ્ણ પ્રભુ રસિક રાય, રમતાં શાભે સહીઅર માય. પદ્મ ૪ થું. સખી ૧ સખી ૨ સખી ૩ સખી ૪ મારા૦ ૧ મારા ર મારા ૩ મારા ૪ મારા પ આનદ એછવ સજની, આજ મારે, આનદ એક્ચ્છવ સજની; જતન કરતાં બૅગ મળ્યા રે, કહાનજીસુ રમવા રજની. આજ નવરગ પહેરુ ચીરને ચેાળી, નવસત ભૂષણુ સા; હૈડું હીસે મારું વળી વળી એ સુખ દુર્લભ, ખાઈ રે અબળા કેરી દે; શ્યામળિયાની સન્મુખ રહેવા, આજ૦ ભાજ રામકૃષ્ણ પ્રભુ નવલ છખીલે, રસખસ કરશું નેહ. પદ્મ પ મું. આજ અતિ દુર્લભું કીધું, મારા વહાલા, માજ અતિ દુર્લભ કીધું; ઘણે ધશે દહાડે ઘેર પધાર્યાં, દુર્લભ દર્શન દીધુ. મારા ૧ ૧ ' હ