પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૦
રામકૃષ્ણ.

૭૦ સમકૃષ્ણ. અથુજ વરણી આંખડીએ આસુ ખરે જો, વહે નીર તે મેાલ્યું નવ જાય જો; નયણાં તા રહ્યાં પ્રભુને પંથડેજો, પાછા તે નવ લેવાય . વાંસલડી કામણુ કરીને ગયે કહાનજી , હયું હર્યું છે કુમળુ મારું મન લે; કા રૃખાડે! મુજને રુડા કહાનજી જો, આપુ તેને સરવસ ધન જો. વાંસલડી ગાલિયું તે ગામ સુનુ કરી જા, મધુવન જઈ વસી વાસ ; રામકૃષ્ણના પ્રભુજીને પેખવા જો, ચાલા જઇએ પ્રીતમ જીવન પાસ જો. વાંસલડી૦ પ૬ ૬૯ મું. આંખલડીને ચાળે ચિત્તડું માહિયું જે, શ્યામળીએ તે સનમુખ ોયજો; હૅરડી લાગી રે કાલા કહાનની જે, એસડી માં કરશે કાય જો. આંખલ૦ ખીજાંને કાંઈ રે હુ મુકું નહીં જો, શ્યામળીઆને સાઈડું દેવાનું કાડ જે; આંગણુલે નીરખું રે ઉભી આવતા જો, ચતુર ચાંપલીમાના છેડ ને. આંખલ શ્યામળીએ સ્નેહી શી પેરે વીસરે જો, વીએ છે પૈડાં માંહી જો; રામકૃષ્ણ રસીયા રુડલા જે, તે વિષ્ણુ નથી ધીરજ મુને કાંઈ જો. ખલ૦ પદ્મ ૯૦ મું-ગ પ્રભાત. નામ લેશે હાલ્યા કેરુ, સુતાં હૈડું ઝેહેર જ ખાયે; સુખ નથી મુને સેજડલીનું, કાસુ વાત ન કીધે સાહાયે. નામ ૧ અખા ઉપર ખુલ ન કીજે, નેન ભરી જે ભાખે દીન; નામ૦ ૨ એવી વાત સુણી કેમ શકીએ, સુખ સધળાં તમારે આધીન, નામ૦ ૨ ઇચ્છુ છુ જે અલગી ન રહું, જ્યાં લગી પ્રાણુ રહે ધટમાંહે; વહાલા વર વનમાલી પાખે, રખે રે વહેલું વહાણું વાયે. અંતર માંહે શું આછું આવ્યું, મન કેરા સર્વે મર્મ જણાવું; રામકૃષ્ણ પ્રભુ રસિક શિરામણિ, પાલવ પાથરી પાયે લાગ્યું. પદ ૭૧ મું-રાગ શાક સામેરી. નામ૦ ૪ શ્યામને કહેશે, તમ વિના કેમ રહીએ સદેશ; એક ઘટીમાં આકુળ થાતાં, આજ લીધા પરદેશ રૈ. તવિના૦ ૧ સખા તે સર્વે શૂન્ય થયાજી, સુનાં ગાપી જૈન; થાડા દિનની પ્રીતલડીમાં, સંભારણુ બહુ દિન રે. તમવિના૦ ૨ સર્વ મળે સંસારમાં રે, દુરક્ષલ થયા છે. શ્યામ; કરવતની પરે કાજલ મહિ, સાલે ગુણ સંગ્રામ રે, તમવિના૦ ૩