પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
તુલસી.

. તુલસી. પીઠ પૃથ્વી માંહે પરવર, શાધ સળી આવીને રા; દીશાદીશ તવ ચાલ્યા જન, દે।હેલું દેખી રાયનું મૅન. એક જન આવ્યા તત્કાળ, દી। તપ કરતા જાંહાં ખાળ; અનુચર મન વિમાસણુ થઈ, કેમ ખાલાનું આધા જઈ. પૂર્વછાયા. મુન્ય થઇને પાછો વહ્યા, તે આવ્યા સુરપતિ પાસ; સહી ઇંદ્રાસન ડાલાગ્યું, આ તપ તેજ પ્રકાશ. વેગેતે જઈ પોંચિયા, ઇંદ્રપુરી માજાર; સ્વામિ મટ્ઠા તપ માંડિયુ, અસુર એક અપાર. બાળક મહા તપ આદરે, મહાવન કાલીંદી તીર; તપ તાલે આવે નહીં, મ્હાટા બેંગેશ્વર ધીર. સેવક વચન સુણી કરી, મનમાં પામ્યા ખેદ; બાળકે એવું તપ આદરયું, તે કાએ ન જાણે ભેદ. થાપાઈ, ઈંદ્ર સુર તેડાવ્યા તત્કાલ, તપ કરે અસુર કેરા ખાલ; ઇંદ્રાસનની રક્ષા કરેા, અને ધ્યાનથી છેતરા. મળી દેવે કીધુ પરિયાણુ, માયાને કરાવ્યું જાણુ; અનેક પેરે કરી ઉત્પાત, ધ્યાનથકી ચુકવા સાક્ષાત.* તેડી કટી માયા જેહ, આલક છળવા ચાલી તેહ; વેગે પહેાતી મૂઢ મસાણુ, વૈતાલ ભૂત સર્વ તેથ્યા જા.. ભ્રષ્ટ કરવાનાં યુદ્ધ હાથ ધર્યાં, વેશ જુજવા ભૂતે કર્યો; કપટીમાયા આગળ થઈ, ચાલી ગ્રુધ મસાણે ગઈ, શુવાશ (?) ભૈરવ અતિ જેહ, અશુચી દુરમતી તેથ્યા તે; સજ્યું કટક નાશંતા કાળ. વિધન કરવાને ચાલી ખાળ. ચાલી માયા વનમાં પરવરી, છેતરવાની પેર આદરી; કરે એકલી હાહાકાર, ફરે માહામાંહુ મારામાર અનેક શબ્દ હુ વશમા કરે, મુદ્દે પાક ને કારમું રડે; અણી પર માંડ્યો જંજાળ, ધ્યાનથકી ન ચૂકે ખાળ પા “તપ તણી કરવા ભાત. >>>