પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૬
બ્રહ્માનંદ.

. બ્રહ્માનંદ. મહુરૂપી દરવાજે એઠા, શંકર તેજા ખાડીને; મુખડું તેવા આતુર મનમાં, જોરે રાખ્યા હાડીને. પ્રાત૦ ર ભૈરવ રાગ ગુણીજન ગાવે, તાન મનેાર તેડીને, બ્રહ્માનંદના નાથ વિહારી, ઉઠ્યા આળસ માડીને, પ્રાત ૪ પદ્મ ૨૬ મું. રસિયાજી રાયે આંગણે બેઠા, કમિળ દાતણ કરવાને; મખમલની ગાદી બહુ મૂલી, પાટ ઉપર પાથરવાને રસિ૦ ૧ આછું જલ જમુનાનુ આણ્યું, કંચન ઝારી ભરવાને; સાના કરું પ્યાલું લાવ્યા, સુર્ આગે ધરવાને. Áસ ૨ દાસ મળ્યા સૌ દર્શન કારણુ, ભવને પાર ઉતરવાને, દાતણ કરતાં રિને દીઠા, તે નાવે ભવ તરવાને િ સુખ મજન કીધું મન મેાન, હર જનનાં મન હરવાને, બ્રહ્માનંદના નાથ પધાર્યો, સ્નાન વિધિ અનુસરાને, રસિ ૪ પદ ૨૭ મું. બાજા કનકતણે આવી ખેઠા, નીર ગરમ હરિ નહાવાને, શ્વેત વસ્ત્ર પહેર્યું એક સુંદર, ભૂધરજી ભોજાવાને, ખાજઠ ૧ અત્તર તેલ ફૂલેલ નેપમ, મર્દન કરવા માવાને; અંગ ચાલ્યુ જળ ઢૉલ્યુ ઉપર, રસિયાને રીઝાવાને. બાજઠ૦૨ સ્નાન કરી ઉઠ્યો શ્યામળિયા, પ્રેમી જન લલચાવાને, લલિત વિન તૈયાર કરી લાવ્યા, પીતાંબર પહેરાવાને. બાજઠ૦ ૩ રત્ન જડિત શુભ પાટ મનેહર, ગાદી નવલ ખીછાવાને; બ્રહ્માનંદના નાથને આવ્યા, ભાજન કાજ Àાલાવાને. માજા ૪ ૨૮ મું. જમા જમા રે મારા જીવન જુગતે, ભેાજની રસ ભરી રૅ; પાક શાક તમ સારુ પ્રીતમ, ક્રાડે કાડૅ કરી રે. જમા ૧ તળી ગળીમાં તાળ તાતાં, કનક થાળમાં ધરી આરોગે મારા નાથ અલૌકિક, થ્રત ઝાઝાં ધૈખરી કઢી વડી ૩ રે; રે. જમૈ૦ ૨ કારેલાં કાજી, રાતણુાં ટ્રૅથરી રે; બેએ તાઊપરથી લેજો, મીઠું જીરું મરી રે. જમા