પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૦
ગોવિન્દરામ.

૧૦ ગાવિન્દરામ. ધડીમાં વાઢે બ્રાસ તે મન, તેને જાણે વિવેકી જન, ગાવિંદરામ એ લક્ષણ્ ।રજનનું. પ્રથમ જેદી તેદી સંત સંગ કરશે, તહિય પામશા પાર, સર્વ તીર્થનું ફૂલ એ છે, વેદ વચન નિરધાર; વેદવચન નિરધાર તે માના, મહા પ્રતાપ નથી કાંઈ છાના, કહે ગાવિંદરામ કામ ક્રોધ ભવસાગર તરશે. જેદી મોહ મદના છક્યા, જીવ તાણા ય, અનીતિમાં જઈ આસન વાળે, નીતિમા ન દીધે પાય; નીતિમા ન દીયે પાય તલાજે, માથે નગારાં મેાતના ગાજે, કહે ગેવિદરામ માલે છે ક્યા. કામ સાકર મુકી રાખ જ ખાય, માવતર જાણે માદુ પડશે, જેમ નાનુ ભાળ, મૂકાવે તત્કાળ, મુકાવે તત્કાળ તે મા બાપ, તેમ તેમ બાલક કરે સતાપ, કહે ગેવિદામ રાતુ જાય, સાકર મુકી રાખ જ ખાય. જીવ જગતમાં ખાલક જેવા, વિખ ખાવાને જાય, હરિજન માત તાત સમહેતુ, અહેાનિશ અમૃત પાય; અહેનિશ અમૃત પાય તે કેવુ, ભવ ભટકણને ટાલ એવુ, કહે ગાવિદરામ અને ભુંડા હેવા, જીવ જગતના બાલક જેવા. ત્રાહિ ત્રાહિ કરી તેાભાં ભરશે, તેના હિર ઝાલશે હાથ, કરી તે કરી પણ ફરીન કરવી, જ્યાંથી સુણી સંતની વાત; સુણી સંતની વાત જે જ્યાંથી, કરેા ફૂલના ત્યાગ જ ત્યાથી, કહું ગાવદરામ ત્રાસ સાહેબના ધરશે, ત્રાહિ ત્રાહિ કરી તાલાં ભરશે. ગુન્હા સામુ ગોવિંદરામ ન જીવે, તે જન દિન જ થાય, અજામેલ ગજ ગુણુકા જેવા, તે પારાંગત જાય; તે પારોંગત જાય તે જાય, ચાર વેદ ગીતા એમ ગાય, હે ગાવિંદરામ સાંભળો સૌએ, ગુન્હા સામુ ગેવિદ ન જુવે. તમે હાડાહ્યા તે ડહાપણુ મુકા, ત્યા નથી ડહાપણુનું કામ, કાલા ઘેલાના છે પ્રભુ, સીતારામ; સમય . સમરથ સિતારામ તે કેવા, અધમ આધારણુ નામ જ એવા, કહે ગાવિંદરામ સ્મરણુ કાં ચૂા, તમે àા ડાઘા ડાપણુ મૂા, ત્યાં .