પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૨
તુલસી.

૮૪૨
ધ્રુવાખ્યાન.

પદ હ સું? નહિ જઉં રે જુમનાં પાણીડાં, મારગમાં નંદલાલ મળે; નદ્જને। રે વાલે *ણુ ન માને, કામણુપારે જેઈ ચિત્તડું ચણ, નહિ૦ અમે આહિરડાં સધળાં સુવાળાં, કઠણુ ક&ણુ કાનુડો મળ્યો; મીરા કહે ગ્રભુ મિશિધિર્‌ નાગર, ગોપીતે કાનુડે લાગ્યો ગળ્યો. નહિ?

પદ ૧૦ સું. હારે જાએ જાઓ રે છવણુ જુઠડા, હાંરે વાત કરતાં અમે દીડુંડા. ટેકન સૌ દેખતાં વહાલે આળ કરે છે, મારે મન છો મીઠડા રે, જન વૃદ્ાવનતી કુજ ગલનમે, કુબજા સગે દીઠંડા રે. જાએ।૦ ચંદન પુષ્પ ને માથે પટકેો, વળી માથે ધાલ્યાંતાં પીછડાં રે. જાઓ૦ મીરાં કહે પ્રજુ ગિરિધર નાગર, મારે મન છે! મીઠડા રે. જાઓ૦

પદ ૬૧ સું, હાંરે મારા સ્યામ કાલે મળન્ને, પેલાં કહાં વચન તે પાળજે રે. મારા જળ જમનાં જળ પાણી ન્નતાં, મારમ વચ્ચે વેહેલા મળજે રે. માર્‌ા૦ બાલપણુાની વહાલી દાસી, પ્રીત કરી પરવરજે રે, મારા૦ વાટે આળ ન કરિયે વહાલા, વચત કહ્યુ તે શુણુજો રે. મારા ધણાજ સ્નેહ થયાથી ગિરિધર, લોક લજ્જાથી વળજે રે. માર૦ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, પ્રીત કરી તે પાળજે રે. મારા૦

પદ ૧૨ સું, છાંરે ચાલે! ડાકોરમાં જઈ વસિયે, હારે મને લેહે લગાડી રગ રસિયે રે. ચાલે હાંરે પ્રભાતના પહોરમાં નોબત વાજે,હારે અમે દરશન કરવા જષ્યે રે. ચાલે! હારે અટપટી પાધ કેશરિયો વાધો, હાંરે કાને કુંડળ સોધંયે રે. ચાલો હાંરે પીળાં પીતાંબર જરકશી જમો, હારે મોતત માળાથી મોહિયે રૈ. ચાલે।૦ હરિ ચંદ્ર બદત અણિયાળી આંખો, હાંરે મુખડું સુંદર સોઇયે રે. ચાલે।૦ હાંરે સ્મજીમ સ્મઝુમ નેપૂર ખાજે, હાંરે મન મોહું માર મોરલીયે રે. ચાલે! ૦ હારે મરાબાઈ કહે પ્રભુગિર્ધિર નાગર, હાંરે અગાઅંગ જઈ મળિયે રે. ચાલ

પદ ૧૩ મું.

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા;
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ન્યારું રે; મોહન પ્યારા0 ૧