પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનદ ભટ. વલણ, નરપત ગાયા મેશ્વની પેરૅ, ઉતરાવી ઓખાયરે; વરકન્યાને અધન કરી, પછે ખાણુ મંદીર જાય. કડવું ૩૧ સુરંગ રામગ્રી, બન્યાન અન્યાને, અન્યાને માણે બાંધીયાં, નાનમ નર ને નાર; અનિરૂ રાખ્યા મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર ચોઢામાં ચર જગવિયા, ઢાંકયે વ્યભીચાર; છાની ઓખા મંદિર મૅકલી, રાખ્યા કુળોરે ભાર છે શરદઋતુ તડકો ધા, તપે તાવડ શીર; ડ્રેસર રંગની અર્ચના, ભીંજ્યું સળું શરીર બન્યાનેં લક્ષજીવતા હીંડે હકતા, ઢુકા ખાઁ યાસ; દૈત્યનું દા પુઠે પળે, ધરી હીંડે છે દાસ પેચ છૂટયા પાઘડીતણા, આવ્યુ પામ ચેરેમેરજ મારીયા, કરે લાક બન્યાને, પ્રમાણ: વખાણુ. બન્યેાને. આખા જો પુનરપી પરણશે, હશે ભવ્ય ભરથાર; તે સ્વામી શું સુખ પામશે, લીધા એણે સાર. અન્યાને. કા કહે દૈવત એઠુમાં, દીસે રૂપ રસાળ; ફટાક્ષમાં જોવામાં કામની પડે, મેહળ અન્યાને, અન્યાને પડયાં બામનીભૂજદ'3; અંગઅવેવ; ખાએ અમૃત ચાખીયુ, કીધા અધરને ખડખત્યેને, સખી પ્રત્યે સખી કહું, દેખી ખાંધ્યા એ જુવે આપણુ ભણી, એની એવી શી ટેવ બન્યેકને આશા પેહાતી માસ ચારમાં, લીધે સ્નેહ સ્વાદ; સુખેથી ભરમ ભાગ્યે ઘણા, લાગ્યા લાકાપવાદ બન્યાને વલણ. લાગ્યા લેાક અપવાદ, પામ્યા દેવકન્યાયરે; બાણાસુરે અનિરૂદ્ધને રાખ્યા, કારાગૃહની માંઘરે. ભલી ભૂલેરે નાર; કામણુ કરે, એવા કામકુમાર. કાંકણતણાં, ભુલવણી ભૃકુટી વિશે, કુંવારી કન્યાને ચિહ્ન કઠે કડવુ’ ૩૨ સુગગ જોગી આશાવરી શ્રી શુ” એમ કહે કથા, સાંભળ પરીક્ષિત રાય; કામકુવર ને કન્યા સાં, કારાગૃહની માંહ્યું.