પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
પ્રેમાનંદ ભટ.

૧૦૮ પ્રેમાનદ ભટ. દક્ષિણ દિશાએ જોગણી જો, જા તે દુઃખ પામું; પૂર્વ દિશાએ પરવરૂ' તે, ચંદ્રનુ ઘર છે સાહામુ અહેવી રીત તે ત્રણે ભાઇની, મુજથી નવ સેહેવાય; પદીને માલુ - હરણુ કરી કા જાય. વધુ ભાગે વેળાએ આપે, જે ોઇયે તે આણી; ળ જળ મુખ આગળ લેઇ મેહુલે, તે તે તેઢુના ગુણુ હું નથી વિસરતે, રહ્યા છે હૃદયા સુખ સÔાષ વિના ગાંછવપાણી, રાખી; સૂના, મુનિ ઝુ પારથ પાખી. નિશ્વાસ મુકી ધર્મ સ્પેમ પૂછે, કાહાને ઘૃહદશ્ય ઋખી; વન વસવું ને વિશ્લેગ પડીએ, હું સરખા કો દૂખી. રાજ્યાસન ધન ભુવન રિધ, તેઢુ અમે સર્વે હારી; એહેવુ કાને હવુ હશે સ્વામી, પીડા પામે નારી. વળતા વાણી વઢે નૃહદવજી, શું આણે વૈરાગ; નળ દુ:ખ પામ્યો રે પાંડવ, નથી તેહેના સામે ભાગ, રૂપ રાજ્ય ને ધન ખૂળ તે, ન મળે નળસમાન; અનેક કષ્ટ તેઢુના જેવું, ન ભેગવે રાજાન. ભીમકુમારી નળની નારી, રૂપ શું કહું મુખ માંડી; તે રાણી જાહાં નહીં મૂળ પાણી, નળે વનમાં દાસીરૂપ ધર્યું દમય’તી, કુબડ્ડ થયું તેઢુનાં દુઃખ આગળ યુધિષ્ડિર, તાહાર' દુઃખ કાણુ માત્ર. કરોડીને ધર્મ એમ પૂછે, કાહેા મુજને ઋષિરાય; ઘણું દુ:ખ પામ્યા નળરાજા, શા કારણુ કહેવાય. કાણુ દેશને નરેશ કાહાવે, કેમ પરણ્યા દમય ; તે રાણી નળે કેમ છાંડી ને, કાંડાં મૂકી ભમયંતી. ઉતપત્ય કાડ઼ા નળમય'તીની, અથ દુખીનું દુ:ખ સાંભળતાં માહારી,ભાગે મનનીથાય. ઠંડી નળગાત્ર; પ્રતિ કથાય; વલણ. વ્યથા ભાગે માહારા મનની, કેહે યુધિષ્ઠિર રાજાનરે; વરે વિપ્ર પ્રેમાનંદ તે, નળતણુ આખ્યાન. કડવું ૨ જી-રાગ ગાડી, વૃષજી મુખ વાણી વદે, રાય યુધિષ્ઠિર ધરતા હે; નૈષધનામે દેશ વિશાળ, રાજ્ય કરૈ વીરસેન ભુપાળ