પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
નળાખ્યાન.

નળાખ્યાન તેહને સુરસેન આંધવજન, તે ખેડૂતે એકેકા તન; બન્યોનાં નામ, અન્યા ગયા વન; તે રૂપે ફુટડા જેવા કામ, નળ પુષ્કર પછૅ નળને આપી રાજ્યાસન, પિતા કાકા ચલાવે રાજ્ય નળ મહામતી, પુષ્કરને કીધે સેનાપતી. જીત્યા દેશ વધારી ખ્યાત, શત્રુ માત્ર ધુમાડયા શાંત; ભૂપતી સર્વ નૈષધને ભજે, નળપુષ્કરે કીધા દિગવજે. પ્રજા સુએ ઉધાડે ખાર, ન કરેચારી ચેર ચખાર; સત્યે યમપતિ કીધે! સાધ, પુરમાંહે કાને નહી વ્યાધ કનકે ભરીઆ છે કાઠાર, જેહેવાં ધન તેવા દાતાર; જાચકનાં દારિદ્ર કાપીઆં, નૉ મુખમાગ્યાં ધન આપી. ભિક્ષુક કેહે ભલું નળનુ રાજ, ગયું દુખ હોલાઙ્ગી દાજ; કીર્તિ થઇ નળની વિસ્તીર્યું, જેમ સૂરજનાં પ્રસરે કીર્ણ, પુણ્યશ્લોક ધરાળ્યુ. નામ, વૈષ્ણવ કીધુ ખાધું ગામ; ઘેર ઘેર થાયે હરિકીર્તન, એકાદશી વ્રત કરે હરિજન, ચારે વરણ પાળે નિજધર્મ, ધ્યાયે દેવ વ્યાપક પરિબ્રહ્મ, નળ લીધે। એટલે તેમ, માગ્યુ દાન આપે કરી પ્રેમ. જો આવે મસ્તક ભાગનાર, તા આપતાં ન લગાડે વાર; ઉત્તર દક્ષિણ પૂરવ દશ, વીરસેનસુતા વાગ્યેા યશ. ત્યારે પુષ્કરને થઇ અદેખાઇ, મુજથકી વાધ્યા પિતરાઇ, નળને નમે પ્રજા સમસ્ત, એ આગળ હુ પામ્યા અસ્ત. અહેવુ જાણી મન આણી વૈરાગ, ગયા વન ધર કીધું ત્યાગ; નળના વાળ્યા તે નવ વળ્યા, દાઙ્ગ વનમાં પોતે પળ્યા. જઇને સેલ્યુ પર્વત શૃંગ, તળે વેહે છે નિર્મળ શલ્યાનું કીધુ’ આસન, પાનાંનું કીધું છત્ર માનસી રાજ માંડયું. વનતણુ, કોકિલા ગાન કરે છે વધુ; આ મૃગ તે અશ્વ માહારે કારણે, કુમ પ્રતિહાર ઉભા ખારણે, ભુડ હસ્તિ પૃથ્વી પરન્ટંગ, એ રાજ કેમે ન પામે ભગ; કો લુટી લેવા આવી નવ ચડે, ઉધાડે બાર ખાતર નવ પડે. એણી પેરે માંડયુ. રાજ્યાસન, અણુચાલતે વશ કીધુ' મન; એ કથા એટલેથી રહી, નળરાજા શુ કરતે તહી’ જોરે પુષ્કર ઉઠી વનમાં ગયા, ભાઇ વિના ભુષ એકલે રહ્યા; નિષકટક રાજય ઍકલો કરે, ધર્મ આણુ રાજાની કરે. ભાગાં મોકલે દેશ દેશના ભૂપ, નળ જોવડાવે કન્યાનુ રૂપ; શરીર કુળમાંહે કહાર્ડ ખાડ, કહે ન મળે ! મારી જોડ- ગગ રાજન. ૧૦ ૧૦૮