પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
નળાખ્યાન.

નળાખ્યાન, એહવે સમે એક દમન નામે, આવીએ આતિથ્ય કીધુ’ તેહનું ને, જમાડા ખે ધણા દિવસની ગઇ ક્ષુધા, ને પામીએ ત્રિકાળ નાને જાણી, પૂછીને ત્યાં ખુ કીધું', કરુણા માણી ત્રણ પુત્રને એધાણી રાખજે કહીને એહેવુ’ કેટલે દિવસે તુ પામ્યા ક્રમન હર્ષ આપીશ', એક પુત્રી, એટલી, જે ઋષીજી, રાણીને દુર્દમન, ભૂપતી, પછે, દમયંતી જે દીકરી તે, અંગ તી તેા ઉપમા, તાપસ; રસ. સતેષ; વઝાદોષ. સંતાન; વરદાન. રૂપનાં ધામ માતારે નામે નામ. પામી રાણીના નિશ્ચે નહિ રાયરાણીને દમયંતી આવી અ’તર્ધાન; સતાત. થયાં; ઉઠ્યાં. નામજ ચારે બાળક મુખે વરણી ન જાય; નળ કએ ન અપાય. વલણ. ઉપમા ન અપાય નળ મે, એમ મેલ્યા વેણુાધારિ; નળ કેહે નારદ પ્રત્યે, તેહવું રૂપ કહો વિસ્તારીરે, કડવું ૪શુ-રાગ આસાવરી, નારદનાં વચન સુણી, આલ્યા નૈષધણી; ભીમક તણીઅરી છે, કેહેવી ફૂટડીરે. ઢાળ વરણન; પક્ષીજન. ફૂટડી કહેવી દમયંતી, કહેા તેઢુનું વીખાણું; નારદ કહેર સાંભળા, વીરસેનસુત સુજાણુ, ગુણુ ચાલ ને ચાતુરી, અદ્ભુત સુંદર વેશ; તેને હું કેમ વર્ણવું, વર્ણવી ન શકે શેષ. બુદ્ધિ પ્રમાણે માનનીતુ, ` જ્યમ સાગરમાંથી ચાંચ જળની, ભરે દમયંતીના ચેટલે, દેખી અતી સાહાગ; અભિમાન મૂકી લજ્જા આણી, પાતાળ પેઢા નામ. ભીમકસતા વન સુધાકર, દેખીને શૈાભાય; ચક્રમાં વ્ર ક્ષીણુ પામ્દ, આભમાં સતાય. સુષ્ટિ કરતાં બ્રહ્માએ, ભર્યું તેજનુ પાત્ર; તે તેનું પ્રશ્નપતિયે ધયું', દમયંતીનું ગામ. ૧૧૧