પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
પ્રેમાનંદ ભટ.

૧૧૨ પ્રેમાનંદ્ર ભટ્ પડિયા; તેમાંથી કાં શેષ વાયુ, ધડતાં ખેરો બ્રહ્માયે એકડું કરીને, તેના ચંદ્રમા ઘડિયા. નળ કહે નારદને, એ વખાણુભાવ ન પહેતે; દમયંતિ હમણાં અવતરી, ચંદ્ર પહેલો નહા નારદ કહે બ્રહ્માજીએ, સઉ પેહેલી ઘડીને રાખી; પણ પૃથ્વિમાં અવતાર નહિ, ભરથાર એવા પાખી. વિરચિયે વૈદર્ભે નાંખી, ઉદય વડે પામી; તે જો અહિયાં અવતરી, તે નિમ્યા હશે કા સ્વામી, નળ કહે આગળ વિસ્તાર, એ ભેદ મેં સાંભળિયા; ચંદ્ર પેઢુલી ચતુરાં, સદેહુ મનને ળિયેા. નારદ કહું સાંભળેા રાજા, મીન તે મધુકર; નેત્ર ભૃકુટી દેખને, જળ કમળ કીધાં ધર.. નાસિકા વેસ૨ દેખીને, કળાધર ને કાર; તેણે અરણ્ય પર્વત સેવિયાં, ધારી શક્યા નહિ ધીર, દમયંતીના અધર દેખી, પેટ વેધ્યુ પ્રવાળી; એ કામનીના કંઠે સાંભળ, કોકિલા થઈ કાળી. રસના વાણી સાંભળી, સરસ્વતીને આવ્યે વૈરાગ; કુવારી પોતે રહી, સ’સાર કીધો ત્યાગ. દત દેખી દાડમ કાટપુ, કપાત સતાડે મહાને; તે નાદ કરતા રે વનમાં, કહે દુઃખ કહું હું કોને દમયંતીના કુચ દેખી, હા કુંજરમૂળ; તે હીંડતાં ચાલતા હાથી, માથે ધાલે ધૂળ, હસ્તકમળથી કમળ હાર્યું, જળમાં કીધુ ધર; ઉંદર દેખી દમયંતીનું, સુકાયું સાવર વલણ. સાવર સુકાયુ સાંભળી, નળરાય મનમાં રજ્યા; દમયંતીની જધા દેખી, કેળ રહી કાકવઝા. કડવું ૫ મું-રાગ સામેરી, દમયંતી છે દોષરહીતા, નારદજી વાયક એમ લે, દમયંતી દારહીતા, તેના ગુણની ગારી ગીતા; નહિ ઉપમા તારુણીની તેલે; તેના ગુણુની ગા’ ગીતા, એઈ ભિમસુતાની કટી, સહુની જાત વનમાં બી; ♦ સને પણ થઇ ચટપટી, ચાલ ગોરીની આગળ મટી. દમયતી.